Paytm પર ચાલી રહેલા સંકટ વચ્ચે કંપનીએ કર્યો મોટો ફેરફાર, Paytm ઈ-કોમર્સનું બદલ્યુ નામ

Paytm ઈ-કોમર્સે તેનું નામ બદલીને Pai Platforms કરી દીધું છે. ઉપરાંત, બિટસિલાને ઓનલાઈન રિટેલ બિઝનેસમાં તેનો હિસ્સો વધારવા માટે હસ્તગત કરવામાં આવી છે. બિટસિલા એ ONDC પર સેલર્સ પ્લેટફોર્મ છે.

| Updated on: Feb 09, 2024 | 5:27 PM
Paytm ઈ-કોમર્સે તેનું નામ બદલીને Pai Platforms કરી દીધું છે. ઉપરાંત, બિટસિલાને ઓનલાઈન રિટેલ બિઝનેસમાં તેનો હિસ્સો વધારવા માટે હસ્તગત કરવામાં આવી છે. બિટસિલા એ ONDC પર સેલર્સ પ્લેટફોર્મ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીએ લગભગ ત્રણ મહિના પહેલા નામ બદલવા માટે અરજી કરી હતી.

1 / 5
8 ફેબ્રુઆરીએ તેને રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ તરફથી મંજૂરી મળી હતી. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝની તારીખ 8મી ફેબ્રુઆરીની સૂચના અનુસાર, આ પ્રમાણપત્રની તારીખથી, કંપનીનું નામ Paytm E-Commerce Private Limited માંથી બદલીને Pai Platforms Private Limited કરવામાં આવ્યું છે.

2 / 5
એલિવેશન કેપિટલ પેટીએમ ઈ-કોમર્સમાં સૌથી મોટી શેરહોલ્ડર છે. તેને Paytmના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) વિજય શેખર શર્મા, SoftBank અને eBayનું પણ સમર્થન છે. સૂત્રોએ જણાવ્યું કે કંપનીએ હવે ઈનોબિટ્સ સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ (બિટસિલા)ને હસ્તગત કરી લીધું છે. તે 2020 માં રજૂ કરવામાં આવ્યું હતું. તે ફુલ-સ્ટેક ઓમ્નીચેનલ અને હાઇપરલોકલ કોમર્સ ક્ષમતાઓ સાથે ONDC સેલર પ્લેટફોર્મ તરીકે કામ કરે છે.

3 / 5
ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની પહેલ છે. તેનો ઉદ્દેશ્ય નાના રિટેલરોને ડિજિટલ કોમર્સનો લાભ લેવામાં મદદ કરવા માટે અનુકૂળ મોડલ બનાવવાનો છે.

4 / 5
Pai પ્લેટફોર્મ ONDC નેટવર્ક પર એક અગ્રણી ખરીદદાર પ્લેટફોર્મ છે અને બિટસિલા એક્વિઝિશન તેની વાણિજ્ય પ્રવૃત્તિઓને વધુ વેગ આપશે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">