Pakistan Power Crisis : પાડોશી પાકિસ્તાનમાં લગ્ન પ્રસંગો પર પ્રતિબંધ, રાતે અંધારપટ કરી દેવાશે , જાણો કેમ?
Pakistan Power Crisis: પાકિસ્તાન આ સમયે ગંભીર મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યાં ઉર્જા સંકટ ચરમસીમાએ છે. મોંઘવારીના કારણે જનતા બેહાલ થઈ ગઈ છે અને બે ટાઈમનું ભોજન મેળવવું પણ મુશ્કેલ બની રહ્યું છે.
Latest News Updates
Most Read Stories