Reliance Stake : મુકેશ અંબાણીએ આ દિગ્ગજ કંપનીમાં ખરીદ્યો 21% હિસ્સો, જાણો કેટલી મોટી છે ડીલ?

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની, અમેરિકન કંપની વેવેટેક હિલિયમ (WHI) માં $12 મિલિયનનું રોકાણ કરીને 21% હિસ્સો હસ્તગત કર્યો છે. સોદો 27 નવેમ્બર 2024 ના રોજ બંધ થયો. WHI હિલીયમ સંશોધન અને ઉત્પાદનમાં નિષ્ણાત છે. આ રોકાણ લો-કાર્બન સોલ્યુશન્સ સેક્ટરમાં રિલાયન્સની વિસ્તરણ યોજનાઓને અનુરૂપ છે.

| Updated on: Nov 28, 2024 | 10:03 PM
દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ અમેરિકામાં એક મોટો સોદો કર્યો છે. Reliance Industries (RIL) ની પેટાકંપની RFIUL, એ WaveTech Helium (WHI) માં $12 મિલિયનનું રોકાણ કર્યું છે. આનાથી તેને કંપનીમાં 21% હિસ્સો મળ્યો. આ સોદો 27 નવેમ્બર, 2024 ના રોજ શેર ખરીદી કરાર દ્વારા પૂર્ણ થયો હતો.

1 / 6
આ રોકાણ રિલાયન્સની લો-કાર્બન સોલ્યુશન્સના ક્ષેત્રમાં વિસ્તરણ યોજનાનો એક ભાગ છે. હિલિયમની વધતી માંગને ધ્યાનમાં રાખીને આ એક વ્યૂહાત્મક પગલું છે. RFIUL નું પૂરું નામ રિલાયન્સ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ છે.

2 / 6
WHI એ અમેરિકન કંપની છે. તેની સ્થાપના 2 જુલાઈ, 2021ના રોજ થઈ હતી. તે હિલીયમના સંશોધન અને ઉત્પાદનમાં નિષ્ણાત છે. કંપનીએ 2024માં તેની કોમર્શિયલ કામગીરી શરૂ કરી હતી.

3 / 6
દવા, વૈજ્ઞાનિક સંશોધન, એરોસ્પેસ, ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઉત્પાદન જેવા ઘણા ક્ષેત્રોમાં હિલીયમ એક મહત્વપૂર્ણ તત્વ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડેટા સેન્ટરના વિકાસને કારણે તેની માંગમાં વધુ વધારો થવાની ધારણા છે.

4 / 6
આ રોકાણ કોઈપણ સંબંધિત પક્ષ સાથે જોડાયેલું નથી. તેને કોઈ નિયમનકારી મંજૂરીની જરૂર નહોતી. રિલાયન્સને 28 નવેમ્બર, 2024ના રોજ સવારે 12:16 વાગ્યે આ રોકાણ વિશે માહિતી મળી હતી. ભારતના સ્ટોક એક્સચેન્જો (BSE અને NSE), લક્ઝમબર્ગ અને સિંગાપોરને આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે.

5 / 6
રિલાયન્સ ઓછા કાર્બન સોલ્યુશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હિલિયમ પણ આનો એક ભાગ છે. ભવિષ્યમાં, AI અને ડેટા સેન્ટર માટે પણ હિલીયમની જરૂરિયાત વધશે. તેનો ઉપયોગ કોમ્પ્યુટર ચિપ્સ બનાવવામાં થાય છે. તેથી, રિલાયન્સે સમયસર આ ક્ષેત્રમાં નાણાંનું રોકાણ કર્યું છે. આ એક મોટું અને ફાયદાકારક પગલું હોઈ શકે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

6 / 6
Follow Us:
અમદાવાદમાં ચકચાર જગાવનારા સિરિયલ કિલર, યુટ્યુબર ભૂવાનું લોકઅપમાં મોત

નાના ચિલોડામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત

કાલુપુર રેલવે સ્ટેશનને જોડતો માર્ગ ફોર લેનમાંથી સિક્સ લેન કરવા સૂચન

નસબંધીકાંડ મુદ્દે VHP મેદાનમાં, ઈરાદાપૂર્વક કૌભાંડ આચર્યાનો આક્ષેપ

આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

ખેડામાંથી ઝડપાયો 50 કિલો ગાંજાનો જથ્થો, 2 આરોપીની ધરપકડ

ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી

LPG સિલિન્ડર પર મળે છે રૂપિયા 50 લાખનો વીમો, જાણો ક્યારે કરી શકાય દાવો

ખ્યાતિ કાંડ : કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી

g clip-path="url(#clip0_868_265)">