AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN 2.0 : QR code વાળું “પાન કાર્ડ” આવી જતા જૂના પાન કાર્ડનું શું થશે? જાણો નવા નિયમમાં શું બદલાયુ

સરકાર નવું PAN કાર્ડ લાવવા જઈ રહી છે, તેમાં QR કોડ પણ હશે. તેને બનાવવા માટે તમારે કેટલાક પૈસા પણ ખર્ચવા પડશે. આવો, જાણીએ કે નવું પાન કાર્ડ ક્યાંથી બની શકે છે અને તેના માટે કેટલા પૈસા ખર્ચવા પડશે? હવે જૂના પાન કાર્ડનો ઉપયોગ કરી શકાશે કે નહીં તે પણ જાણીશું.

| Updated on: Nov 28, 2024 | 1:54 PM
Share
ભારત સરકારે PAN 2.0 પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આખી સરકાર નવું PAN કાર્ડ લાવવા જઈ રહી છે, તેમાં QR કોડ પણ હશે. તેને બનાવવા માટે તમારે કેટલાક પૈસા પણ ખર્ચવા પડશે. આવો, જાણીએ કે નવું પાન કાર્ડ ક્યાંથી બની શકે છે અને તેના માટે કેટલા પૈસા ખર્ચવા પડશે? હવે જૂના પાન કાર્ડનો ઉપયોગ કરી શકાશે કે નહીં તે પણ જાણીશું.

1 / 6
નવા પાન કાર્ડમાં શું હશે? : QR કોડની સુવિધા સાથેના નવા પાન કાર્ડમાં ઘણી ખાસ વસ્તુઓ હશે. કરદાતાઓની નોંધણી સેવામાં ફેરફાર કરવામાં આવશે. આ ઉપરાંત, PAN/TAN 1.0 ઇકો-સિસ્ટમ અપગ્રેડ થશે. આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરનારાઓને આનો ઘણો ફાયદો થશે.

2 / 6
નવું PAN કાર્ડ કેવી રીતે બનાવવું : જો તમે પણ નવું પાન કાર્ડ બનાવવા માંગતા હો, તો તમે આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જઈને તેને બનાવી શકશો. તેને અહીં અપડેટ પણ કરી શકાય છે.

3 / 6
નવુ પાન કાર્ડ આવતા જૂના પાન કાર્ડનું શું થશે? : જે લોકો પાસે જૂનું પાન કાર્ડ છે તેઓ તેનો ઉપયોગ ચાલુ રાખી શકે છે. તેમના માટે નવું પાન કાર્ડ મેળવવાની કોઈ ફરજ નથી. તમે જ્યારે ઇચ્છો ત્યારે તમારી અનુકૂળતા મુજબ નવું ઇ-પાન કાર્ડ મેળવી શકો છો.

4 / 6
 QR કોડવાળું પાન કાર્ડ બનાવવા કેટલો ખર્ચ થશે? : જો તમે નવું PAN કાર્ડ બનાવવા માંગો છો, તો તમે તેને 50 રૂપિયા ખર્ચીને બનાવી શકો છો. જો તમારે ફક્ત ઈ-પાન કાર્ડ જોઈએ છે, તો તમે તેને તમારા મેઈલ આઈડી પર મેળવી શકો છો. પરંતુ જો તમે ફિઝિકલ કોપી ઓર્ડર કરવા માંગો છો, તો તમારે તેના માટે 50 રૂપિયા ખર્ચવા પડશે.

5 / 6
શું અપડેટ કરવા માટે પણ પૈસા ખર્ચ થશે? : જો તમે નવું PAN કાર્ડ મેળવો છો અને તેને પછીથી અપડેટ કરો છો, તો કોઈ પૈસા લેવામાં આવશે નહીં. તમે તમારું નામ મોબાઈલ નંબર, જન્મ તારીખ અથવા સરનામું ફ્રીમાં અપડેટ કરી શકો છો. તમે આ સુવિધા ઓનલાઈન મેળવી શકશો.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">