AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લગ્નના 2 મહિના બાદ બોલિવુડ અભિનેત્રીએ બ્રાઈડલ લુકના ફોટો શેર કર્યા

બોલિવુડનું પોપ્યુલર કપલ અદિતિ રાવ હૈદરી-સિદ્ધાર્થ 16 સ્પ્ટેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાયા છે. બંન્નેએ 400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન કર્યા હતા. હવે લગ્નના 2 મહિના બાદ બ્રાઈડલ ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે.

| Updated on: Nov 27, 2024 | 5:30 PM
Share
 બોલિવુડનું પોપ્યુલર કપલ અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ લગ્ન કર્યા છે. 16 સપ્ટેમ્બરના રોજ બંન્નેએ 400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન કર્યા હતા. જેમાં બંન્ને ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે.

1 / 6
 હવે રાજસ્થાનના અલીલા ફોર્ટ બિશનગઢમાં રોયલ વેડિંગના ફોટો પણ સામે આવ્યા છે. જે ફોટો અદિતિએ પોતાના ઈનસ્ટાગ્રામ પર શેર કર્યા છે.

2 / 6
ચાહકો એ જાણવા માટે ખુબ ઉત્સુક છે કે, આ બંન્નેનું બ્રાઇડલ શુટ છે કે, બીજી વખત લગ્ન કર્યા છે. જે ફોટો સામે આવ્યા છે. તેમાં બંન્ને સિવાય પરિવારના કોઈ સભ્ય જોવા મળી રહ્યા નથી.

3 / 6
ચાહકો અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થને મેડ ફોર ઈચ અધર કહી રહ્યા છે. બંન્નેની જોડી ચાહકોને ખુબ પસંદ આવી રહી છે આ ફોટો પર ચાહકો લાઈક અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

4 / 6
અદિતિ રાવ હૈદરી લાલ રંગના બ્રાઈડલ લુકમાં સુંદર લાગી રહી છે. તો સિદ્ધાર્થે ક્રિમ કલરની શેરવાની અને મોતીની માળા પહેરી છે. બંન્નેએ બ્રાઈડલ ફોટોશૂટ કરાવ્યું છે.

5 / 6
અદિતિ-સિદ્ધાર્થે આ વર્ષ માર્ચ મહિનામાં સગાઈ કરી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં લગ્નના બંધનમાં બંધાયા હતા. બીજી વખત સિદ્ધાર્થની દુલ્હન બની છે. આમ તો બંન્ને સ્ટારના આ બીજા લગ્ન છે.

6 / 6
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?

Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને

વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે

મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?

ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ

સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી

કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન

આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો

જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ

Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!

g clip-path="url(#clip0_868_265)">