નાગા ચૈતન્યના લગ્ન પહેલા નાના ભાઈ અખિલે કરી સગાઈ, નાગાર્જુનની નાની વહુ ઝૈનબ રાવડજી કોણ છે જાણો

સાઉથ સુપરસ્ટાર નાગાર્જુનના પરિવારમાં વધુ એક ગુડ ન્યુઝ આવ્યા છે. નાગા ચૈતન્ય બાદ તેના નાના દિકરા અખિલ અક્કિનેનીએ સગાઈ કરી છે. તેમણે સગાઈના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તો જાણો કોણ છે નાગાર્જુનની નાની વહુ

| Updated on: Nov 28, 2024 | 10:13 AM
સુપરસ્ટાર નાગાર્જુનનો પરિવાર હાલમાં ખુબ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસોથી નાગાર્જુના મોટા દિકરા નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલાની સગાઈ થઈ હતી. હવે તેના નાના દિકરા અખિલ અક્કિનેનીએ પણ સગાઈ કરી લીધી છે. નગાર્જુને સોશિયલ મીડિયા પર અખિલ અને ઝૈનબ રાવડજી સાથેના સગાઈની જાહેરાત કરી છે.

1 / 5
 નાગાર્જુનને પરિવારમાં નાની વહુ ઝૈનબ રાવડજીનું સ્વાગત પણ કર્યું છે. અખિલ અને ઝૈનબ રાવડજીની સગાઈમાં પરિવારના સભ્યો તેમજ અંગત મિત્રો જ સામેલ થયા હતા. નાગાર્જુનને દિકરા અને નાની વહુને શુભકામના પણ પાઠવી હતી.

2 / 5
નાગાર્જુને ખુદ સોશિયલ મીડિયા પર નાના દિકરાની સગાઈની જાહેરાત કરી છે. ત્યારબાદ લોકો જાણવા માંગે છે કે, ઝૈનબ કોણ છે અને શું કરે છે. તો ચાલો જાણીએ કે, અક્કિનેની પરિવારની નાની વહુ ઝૈનબ રાવડજી કોણ છે.

3 / 5
ઝૈનબ રાવડજી જાણીતા ઉદ્યોગપતિ ઝુલ્ફી રાવડજીની પુત્રી છે. તે બાંધકામ કંસ્ટ્રક્શન પોતાનો હાથ અજમાવવાનો પ્રયાસ કરી રહી છે.ઝૈનબનો ભાઈ જૈન રવડજી ઝેડઆર રિન્યુએબલ એનર્જી પ્રાઈવેટ લિમિટેડનો ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરના રુપમાં કામ કરે છે.

4 / 5
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ઝૈનબ હજુ 27 વર્ષની છે. તે મૂળ હૈદરાબાદની રહેવાસી છે પરંતુ હાલમાં કામકાજ અર્થે મુંબઈમાં રહે છે.

5 / 5
Follow Us:
અમદાવાદમાં ચકચાર જગાવનારા સિરિયલ કિલર, યુટ્યુબર ભૂવાનું લોકઅપમાં મોત

નાના ચિલોડામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત

કાલુપુર રેલવે સ્ટેશનને જોડતો માર્ગ ફોર લેનમાંથી સિક્સ લેન કરવા સૂચન

નસબંધીકાંડ મુદ્દે VHP મેદાનમાં, ઈરાદાપૂર્વક કૌભાંડ આચર્યાનો આક્ષેપ

આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

ખેડામાંથી ઝડપાયો 50 કિલો ગાંજાનો જથ્થો, 2 આરોપીની ધરપકડ

ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી

LPG સિલિન્ડર પર મળે છે રૂપિયા 50 લાખનો વીમો, જાણો ક્યારે કરી શકાય દાવો

ખ્યાતિ કાંડ : કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી

g clip-path="url(#clip0_868_265)">