સ્વપ્ન સંકેત : તમે ક્યારેય સપનામાં પતંગ કે પદ્માસન જોયું છે? જાણો તે શું આપે છે સંકેત

Svapna sanket : રાત્રે સુતી વખતે સપના આવવા સ્વાભાવિક છે. દરેક સપનાને પોતાનું શુભ-અશુભ ફળ પણ છે. તો આજે તમને માહિતી આપશું કે કેવા સપનાનું ફળ કેવું મળશે. મોટી વાત તો એ છે કે સપનાની વાત કોઈને કરવી ન જોઈએ.

| Updated on: Nov 27, 2024 | 2:39 PM
અણીદાર વસ્તુ : કોઈ વાગી જાય તેવી અણીદાર વસ્તુ જોવી અથવા તેનાથી વાગતા જોવું તે વાદ-વિવાદ અથવા કોર્ટ કેસમાં સફળતા મળવાના લક્ષણો છે.

1 / 5
પંગત : ભોજન કરવાની પંગતમાં બેસવું કે કોઈ ને બેસતા જોવા તે કોઈની શબયાત્રામાં જવાનું થાશે તેવું દર્શાવે છે.

2 / 5
ભણવું : સપનામાં કોઈને ભણાવવું કે ભણતા જોવું તે શુભ માનવામાં આવ્યું છે. આવા સપના એવું દર્શાવે છે કે વ્યક્તિ પોતાની બુદ્ધિ પ્રતિભાથી સફળતા મેળવશે.

3 / 5
પતંગ : પતંગ ઉડાવવી, ઉડતા જોવી યાત્રા પર જવાનું દર્શાવે છે. પતંગ કપાઈ જતી જોવી તે સફળતા દર્શાવે છે. કોઈ પતંગને કાપી નાખવી તે અફળતા દર્શાવે છે. પતંગબાજી માં ભાગ લેવો તે પરિવારમાં ગંભીર ક્લેશ અથવા વાદ-વિવાદ થઈ શકે છે.

4 / 5
પદ્માસન : સપનામાં પોતાને પદ્માસનમાં બેસતા જોવું તે ગૃહસ્થ જીવનમાં ઉદાસીનતા વધવાનું સૂચક છે. સંસારમાંથી મન ઉડતું જણાશે, તેવા સંકેતો આપે છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

5 / 5
Follow Us:
પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરનો થશે જીર્ણોદ્ધા

ભુજમાં બહુમાળી કચેરીના જીસ્વાન કચેરીના સર્વર રૂમમાં આગ લાગી

કાયદો -વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શનમાં, 200 લોકો હથિયાર સાથે ઝડપાયા !

નેશનલ હાઈવે 48 પર કારચાલકે રાહદારીને લીધો અડફેટે

આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે

ગુજરાતમાં શીતલહેરની આગાહી, આ જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડીની સંભાવના

મહીસાગરમાં જાતિના દાખલા મુદ્દે સતત ચોથા દિવસે બાળકો ગેરહાજર

રાશનની દુકાનોમાં લાભાર્થીને લૂંટવાનો કારસો, કટકીનો વેપલો બેફામ

IOCLમાં બ્લાસ્ટ કેસમાં 11 અધિરકારીની પૂછપરછ

મોરબીમાં જુગાર રમતા ભાજપના હોદ્દેદારો સહિત 18 લોકો ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">