Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કપૂર પરિવારમાં જોવા મળ્યો જશ્નનો માહોલ, કરીના-કરિશ્મા કપૂરે ઉતારી ભાઈ ભાભીની આરતી ઉતારી જુઓ ફોટો

આદર-જૈન અને અલેખા અડવાણીના Roka Ceremonyમાં જોવા મળ્યો કપૂર પરિવાર, કરીના કપૂર અને કરિશ્મા કપૂર બંન્ને બહેનોએ આદર જૈન અને અલેખા અડવાણીની આરતી ઉતારી હતી. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

| Updated on: Nov 28, 2024 | 1:23 PM
આદર જૈન અને અલેખા અડવાણી ટુંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે. ત્યારે તેની રોકા સેરમનીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં કપૂર પરિવાર ખુબ મસ્તી કરતા જોવા મળ્યું હતુ.

1 / 5
 આદર જૈને હાલમાં અલેખા અડવાણીને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ. હવે બંન્નેની Roka Ceremony હતી. જેમાં કપૂર પરિવાર જોવા મળ્યો હતો. અન્ય કેટલાક પરિવારના સભ્યો જોવા મળ્યા હતા.

2 / 5
જે ફોટો સામે આવ્યા છે. તેમાં આદરની પિતરાઈ બહેનો કરીના-કરિશ્મા અને રણબીર કપૂર નવા કપલને ચાંદલો કરતા જોવા મળ્યો હતો. તેમજ આરતી કરતા જોવા મળ્યો હતો. બંન્ને ડિઝાઈનર કપડાં પહેર્યા હતી.

3 / 5
 આદરે 3 મહિના પહેલા આલેખાને લગ્ન માટે પ્રપ્રોઝ કર્યું હતુ. આદરે દરિયા કિનારે બીચ પર રોમાન્ટિક અંદાજમાં અલેખઆને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતુ. કપલે પોતાના રોમેન્ટિક ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.ફોટો શેર કરતા આદરે લખ્યું મારો પહેલો ક્રશ, મારી સૌથી સારી મિત્ર અને હવે હંમેશા મારી

4 / 5
 આદર જૈન રીમા અને મનોજ જૈનનો દીકરો છે અને રાજ કપૂરનો પૌત્ર છે. અલેખા અડવાણી એક બિઝનેસ વુમન છે. હાલમાં કપૂર પરિવારમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">