AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Carrot Benefit : ગાજર ખાવાના જબરદસ્ત ફાયદા ,વજન ઘટાડવાથી લઈને સ્કિનને ચમકાવી દે છે

શિયાળીની ઋતુમાં મળતા શાકભાજી સ્વાસ્થ માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. આજે આપણ ગાજરનું સેવન સ્વાસ્થ માટે કેટલું ફાયદાકારક છે. તેના વિશે વાત કરીશું.

| Updated on: Nov 28, 2024 | 5:00 PM
Share
ગાજરમાં તમામ પ્રકારના ગુણ હોય છે. જે સ્વાસ્થ માટે ફાયદાકારક છે. શિયાળાની ઋતું ગાજરનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ,ગાજરમાં અનેક વિટામિન અને એન્ટીઓક્સીડન્ટસ હોય છે. જે આંખ ,લિવર,કડની સહિત શરીરના અનેક અંગોને હેલ્ધી રાખવાનું કામ કરે છે.

1 / 6
આ સિવાય ગાજર ખાવાના અનેક ફાયદા પણ છે.  તો ચાલો જાણીએ ગાજરનું સેવન કરવાના ફાયદા ક્યા ક્યા છે.

2 / 6
ગાજરમાંથી જે વિટામિન મળે છે. તે અલ્ફા -કૈરોટીન અને બીટા-કેરોટીન નામના બે કેરોટીનોઈડ્સમાંથી આવે છે.ગાજરમાં જોવા મળતા એન્ટીઑકિસડન્ટ લ્યુટીન અને ઝેક્સાન્થિન પણ આંખના સ્વાસ્થ્યને વધારે છે આમ દરરોજ 1 ગાજર ખાવાથી આંખો માટે ફાયદાકારક છે.

3 / 6
ગાજરમાં બલ્ડ શુગરને પણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ગાજરની એક વાત એ છે કે, તેમાં 88 ટકા પાણી હોય છે. તેમજ ફાઈબર સારી માત્રામાં હોવાથી વજનને સંતુલિત કરવામાં મદદ કરે છે. 1 ગાજરમાં અંદાજે 80 કેલેરી હોય છે. જે લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રાખશે. જે તમને વજન કંટ્રોલ કરવામાં પણ મદદ કરશે.

4 / 6
લોકો ગાજરનું શાક, સલાડ, હલવો સૂપ કે પછી જ્યુસ બનાવીને પણ સેવન કરે છે. ગાજરમાં રહેલા પોષક તત્વોમાંથી ઈમ્યુનિટીથી લઈ આંખના સ્વાસ્થ માટે ફાયદાકારક છે. ગાજર ઈમ્યુનિટીને પણ સ્ટ્રોગ કરે છે.

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે, સેવન કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">