AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : શિયાળામાં બાળકોને લઈ ટ્રિપ પ્લાન બનાવી રહ્યા છો, તો આ વાતોનું ધ્યાન રાખજો

જ્યારે પણ ક્યાંય ફરવાનો પ્લાન બનાવવામાં આવે તો બાળકો વિશે જરુર વિચારવામાં આવે છે. ત્યાંનું વાતાવરણ બાળકોને માફક આવશે કે કેમ તેમાં પણ ઋતુ પ્રમાણે ટ્રાવેલ દરમિયાન બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો જાણીએ કે, શિયાળામાં બાળકો સાથે ફરવા જઈ રહ્યા છો. તો કઈ વાતનું ધ્યાન રાખવું જરુરી છે.

Nirupa Duva
| Edited By: | Updated on: Jun 27, 2026 | 11:54 AM
Share
શિયાળાની ઋતુમાં બાળકોને લઈ ક્યાંક ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો ટ્રિપ પ્લાન કરતી વખતે આ વાતોનું જરુર ધ્યાન રાખજો. સૌથી પહેલા તો તમારા પર્સમાં બાળકોની જરુરી દવાઓ તેમજ ફર્સ્ટ એડ કિટ જરુર રાખો. (Whisk | AI Generated)

1 / 5
શિયાળામાં અમુક સ્થળો પર ખુબ જ વધારે ઠંડી હોય છે. ફરવા જઈ રહ્યા છો. ત્યારે કેટલીક વાતોનું ખુબ જ ધ્યાન રાખવું જોઈએ જેથી બાળકો બિમાર ન પડે. જો બાળકો બિમાર પડે તો તમારી ટ્રિપ પણ બગડે છે. (Whisk | AI Generated)

2 / 5
સૌથી પહેલા બેગ પેક કરતી વખતે નાના બાળકોના કપડાં પર પેક કરતી વખતે ખુબ ધ્યાન આપવું. બાળકોના ગરમ કપડાં જરુર પેક કરી લો. જેનાથી તમારા બાળકોને ઠંડીથી બચાવી શકાશે. (Whisk | AI Generated)

3 / 5
જ્યારે પણ બાળકો સાથે બહાર જવાનો પ્લાન કરી રહ્યા છો. તો બાળકોના કપડાંની સાથે એક્સ્ટ્રા શુઝ, ચંપલ અને મોજા જરુર પેક કરો, કારણ કે, બાળકોના કપડાં ખરાબ થઈ જાય તો. તેમને પહેરાવી શકો. (Whisk | AI Generated)

4 / 5
બાળકોને ગરમ ટોપી જરુર પહેરાવીને રાખો. જેનાથી બાળકોને ઠંડી લાગશે નહિ. બાળકોને હાથ અને પગના મોજા જરુર પહેરાવીને રાખો. બાળકોને ગરમ પાણી જરુર પીવડાવો. શક્ય હોય તો નાની બોટલમાં ગરમ પાણી સાથે જરુર રાખો.જો તમે ટ્રાવેલ દરમિયાન બાળકોનું આ રીતે ધ્યાન રાખજો. તો બાળક બિમાર પણ પડશે નહિ. સાથે તમને હરવા ફરવાની પણ મજા આવશે. બાળકો સાથે મુસાફરી કરતી વખતે આ બાબતોનું ધ્યાન જરુર રાખવું (Whisk | AI Generated)

5 / 5
Follow Us
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video

વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી

તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'

Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી

જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો

ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં

સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જુનાગઢના જળાશયોના દેખાયા તળિયા- Video

અમદાવાદમાં 7થી 10 સપ્ટેમ્બર સુધી રિક્ષા-ટેક્સી ચાલકો પાળશે હડતાળ

સુરતની બોય્ઝ હોસ્ટેલના ભોજનમાં નીકળ્યો વંદો! મેસ એજન્સી સામે કાર્યવાહી

સાપુતારા જતી બસ ભેખડ સાથે અથડાઈ, 54 મુસાફરોનો આબાદ બચાવ ! Video

g clip-path="url(#clip0_868_265)">