Travel tips : ક્રિસમસ પર IRCTC લાવ્યું છે શાનદાર 8 રાત અને 9 દિવસ ટુર પેકેજ

IRCTCનું રાજસ્થાન ટુર પેકેજ 8 રાત અને 9 દિવસનું છે, આ ટુર પેકેજની શરુઆત 24 ડિસેમ્બરથી થઈ રહી છે. તો ચાલો જાણીએ આ ટુર પેકેજમાં તમે ક્યા ક્યા સ્થળ ફરી શકશો.

| Updated on: Nov 27, 2024 | 4:27 PM
IRCTC પ્રવાસીઓ માટે અવનવા ટુર પેકેજ લઈને આવે છે. આ વખતે આઈઆરસીટીસી પ્રવાસીઓ માટે રાજસ્થાનનું સ્પેશિયલ ક્રિસમસ ટુર પેકેજ લઈને આવ્યું છે. આ ટુર પેકેજમાં પ્રવાસીઓ રાજસ્થાનના વિવિધ સ્થળની પણ મુલાકાત લઈ શકે છે.

1 / 5
કિસમસની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. ક્રિસમસના સેલિબ્રેશન માટે કેટલાક લોકો વિદેશ જવાનો પ્લાન બનાવતા હોય છે. તો ભારતમાં પણ કેટલાક એવા સ્થળ આવેલા છે. જ્યાં તમે ક્રિસમસ સેલિબ્રેશન કરી શકો છો. જેના માટે રેલવેનું આ ટુર પેકેજ તમારા માટે બેસ્ટ રહેશે.

2 / 5
 આ ટુર પેકેજની શરુઆત મુંબઈ થી થશે. IRCTCનું આ ટુર પેકેજ 8 રાત અને 9 દિવસનું છે. આ ટુર પેકેજમાં રણથંભોર,પુષ્કર, કુંભલગઢ, માઉન્ટ આબુ અને ઉદયપુરના ડેસ્ટિનેશને પર લઈ જવામાં આવશે. આ ટુર પેકેજની શરુઆત ડિસેમ્બરમાં થશે. આ ટુર પેકેજની કિંમતની વાત કરીએ તો 52,000 રુપિયા રાખવામાં આવી છે.

3 / 5
આ રાજસ્થાનનું ટુર પેકેજ છે. જેની શરુઆત 24 ડિસેમ્બરથી થશે.જો તમે આ ટુર પેકેજમાં જવા માંગો છો તો પ્રતિ વ્યક્તિએ 73900 રુપિયા તેમજ જો 2 લોકો સાથે જઈ રહ્યા છો. તો પ્રતિ વ્યક્તિ 55900માં આ ટુર પેકેજ રહેશે. જો તમે 3 લોકો સાથે આ ટુર પેકેજમાં જવા માંગો છો તો તમારે 52200 રુપિયા આપવા પડશે.

4 / 5
જો તમે પણ ક્રિસમસની ઉજવણીમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો.  IRCTC 8 રાત અને 9 દિવસનું આ ટુર પેકેજ તમારા માટે બેસ્ટ રહેશે. તમે આ ટુર પેકેજનું બુકિંગ આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈને પણ કરી શકો છો.

5 / 5
Follow Us:
સાબરકાંઠા : એકના ડબલની લાલચ આપી 6000 કરોડનું ફુલેકુ !

ભાજપમાં મંડળ પ્રમુખ બનવા માટે ભાજપે નક્કી કર્યા ધારાધોરણ

લોથલમાં માટી નીચે દબાઇ જતા એક 2 PHD રિસર્ચરનું મોત

સુરતમાં પોલીસ કોમ્બિંગમાં 13 હથિયારો જપ્ત, 35 લોકોની અટકાયત

પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરનો થશે જીર્ણોદ્ધા

ભુજમાં બહુમાળી કચેરીના જીસ્વાન કચેરીના સર્વર રૂમમાં આગ લાગી

કાયદો -વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શનમાં, 200 લોકો હથિયાર સાથે ઝડપાયા !

નેશનલ હાઈવે 48 પર કારચાલકે રાહદારીને લીધો અડફેટે

આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે

ગુજરાતમાં શીતલહેરની આગાહી, આ જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડીની સંભાવના

g clip-path="url(#clip0_868_265)">