Urvil Patel : 28 બોલમાં ફટકારી સદી ફટકારી મહેસાણાના ઉર્વીલ પટેલે તોડ્યો પંતનો રેકોર્ડ

ગુજરાતનો ઉર્વીલ પટેલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા વિરુદ્ધ તોફાની ઈનિગ્સ રમી છે. 28 બોલમાં સદી ફટકારી છે. તે 35 બોલમાં અણનમ 113 રન બનાવ્યા જેમાં 7 ચોગ્ગા અને 12 સિક્સ સામેલ છે.

| Updated on: Nov 27, 2024 | 2:49 PM
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં 27 નવેમ્બરના બુધવારના રોજ ગુજરાત અને ત્રિપુરા વચ્ચે મેચ રમાય હતી. આ મેચમાં ગુજરાતની 8 વિકેટથી જીત થઈ હતી. ગુજરાતની આ જીતમાં 26 વર્ષના બેટ્સમેન ઉર્વિલ પટેલે ઈતિહાસ રચી દીધો છે. તેમણે 28 બોલમાં ટી20 ફોર્મેટમાં સૌથી ફાસ્ટ સદી ફટકારી છે.

1 / 5
ઓપનિંગ કરવા ઉતરેલા ઉર્વિલ પટેલે આ મેચમાં 35 બોલમાં 322ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી 113 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેમણે 7 ચોગ્ગા અને 12 સિક્સ ફટકારી હતી. તો ચાલો જાણીએ કોણ છે ઉર્વિલ પટેલ જેની ખુબ ચર્ચા થઈ રહી છે.

2 / 5
ગુજરાતના મહેસાણામાં 1988ના 17 ઓક્ટોબરના રોજ ઉર્વિલ પટેલનો જન્મ થયો હતો. ઉર્વિલ પટેલે પોતાનું ટી20 ડેબ્યુ 2017-18માં બરોડા માટે ઝોનલ ટી20 લીગમાં કર્યું હતુ. 2018-19 રણજી ટ્રોફી સીઝન પહેલા, ઉર્વિલ પટેલ બરોડા છોડીને ગુજરાત ટીમમાં શિફ્ટ થયો હતો.

3 / 5
 તમને જણાવી દઈએ કે, ઉર્વિલ એક વિકેટકીપર બેટ્સમેન છે. જેને 2023ની આઈપીએલ ઓક્શનમાં ગુજરાત ટાઈટન્સે 20 લાખ રુપિયામાં ખરીદ્યો હતો પરંતુ હાલ આઈપીએલ 2025 મેગા ઓખ્શનમાં ઉર્વિલ પટેલ અનશોલ્ડ રહ્યો હતો. તેની બેઝ પ્રાઈઝ 30 લાખ રુપિયા હતી.

4 / 5
ઉર્વિલ પટેલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી ફાસ્ટ સદી ફટકાવનાર  બેટ્સમેન બની ગયો છે. તેમણે રિષભ પંતનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 32 બોલમાં સૌથી ફાસ્ટ સદી ફટકાવવાનો રેકોર્ડ પંતના નામે હતો.

5 / 5
Follow Us:
પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરનો થશે જીર્ણોદ્ધા

ભુજમાં બહુમાળી કચેરીના જીસ્વાન કચેરીના સર્વર રૂમમાં આગ લાગી

કાયદો -વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શનમાં, 200 લોકો હથિયાર સાથે ઝડપાયા !

નેશનલ હાઈવે 48 પર કારચાલકે રાહદારીને લીધો અડફેટે

આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે

ગુજરાતમાં શીતલહેરની આગાહી, આ જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડીની સંભાવના

મહીસાગરમાં જાતિના દાખલા મુદ્દે સતત ચોથા દિવસે બાળકો ગેરહાજર

રાશનની દુકાનોમાં લાભાર્થીને લૂંટવાનો કારસો, કટકીનો વેપલો બેફામ

IOCLમાં બ્લાસ્ટ કેસમાં 11 અધિરકારીની પૂછપરછ

મોરબીમાં જુગાર રમતા ભાજપના હોદ્દેદારો સહિત 18 લોકો ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">