શિવરાજ સિંહ ચૌહાણને લોકો કેમ કહે છે મામા, મહિલાઓમાં છે ખુબ જ લોકપ્રિય

મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણના મોટા પુત્ર કાર્તિકેય ચૌહાણ રાજકારણમાં સક્રિય છે. આ શિવરાજનો વિધાનસભા મત વિસ્તાર છે. શિવરાજ સિંહ ચૌહાણના પિતાનું નામ પ્રેમસિંહ ચૌહાણ અને માતાનું નામ સુંદરબાઈ ચૌહાણ છે. આજે શિવરાજ સિંહ ચૌહાણના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Dec 05, 2023 | 9:55 AM
 શિવરાજ સિંહ ચૌહાણનો જન્મ 5 માર્ચ 1959ના રોજ સિહોર જિલ્લામાં નર્મદા કિનારે આવેલા નાના ગામ જૈતમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રેમસિંહ ચૌહાણ અને માતાનું નામ સુંદરબાઈ છે. તેમને 3 બાળકો છે. નરેન્દ્રસિંહ ચૌહાણ,શિવરાજ સિંહ ચૌહાણ અને સુરજીત સિંહ ચૌહાણ છે.શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી અને હાલમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા છે.

1 / 5
સીએમ શિવરાજ રાજ્યના બાળકોમાં મામા તરીકે પ્રખ્યાત છે. આ ઉપરાંત તેઓ 'પાવ-પાવ વાલે ભૈયા' તરીકે પણ ઓળખાય છે. કારણ કે જ્યારે તેઓ સાંસદ બન્યા ત્યારે કોંગ્રેસની સરકાર હતી. તેથી તેમણે રાજ્યમાં અનેક પદયાત્રાઓ કરી. 29 નવેમ્બર 2005ના રોજ શિવરાજ પહેલીવાર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા.

2 / 5
કામદારોની તરફેણમાં તેમનું પ્રથમ આંદોલન ચલાવ્યું. આ આંદોલન કામદારોના વેતન વધારવા માટે કરવામાં આવ્યું હતું. જેમાં શિવરાજ સિંહે જીત મેળવી હતી. રાજકારણમાં સફળતા હાંસલ કર્યા બાદ શિવરાજ સિંહ ચૌહાણ સાંસદે 6 મે 1992ના રોજ સાધના સાથે લગ્ન કર્યા. હાલ તેઓ બે પુત્રોના માતા-પિતા છે.

3 / 5
શિવરાજે  સિંહ ચૌહાણે 10મા ધોરણમાં સ્ટુડન્ટ કેબિનેટના કલ્ચરલ સેક્રેટરીની ચૂંટણી લડી હતી પરંતુ તેમાં તેઓ જીતી શક્યા ન હતા. સીએમ બનતા પહેલા શિવરાજ સિંહ ચૌહાણ પણ પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે.

4 / 5
પાંચ વખત સાંસદ બન્યા બાદ તેઓ વર્ષ 2005માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા. પછી તેમનું નસીબ બદલાયું અને 29 નવેમ્બર 2005 ના રોજ, જ્યારે બાબુલાલ ગૌરે તેમના પદ પરથી રાજીનામું આપ્યું, ત્યારે શિવરાજ સિંહ ચૌહાણ રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">