ખરેખર મેસ્સી જેવું કોઈ નહીં ! Lionel Messiએ 35 ગોલ્ડ IPhones ખેલાડી અને સ્ટાફને ગિફ્ટ કર્યા

આર્જેન્ટિનાએ ગયા વર્ષે સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસ્સીની કેપ્ટનશિપ હેઠળ ફૂટબોલ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આર્જેન્ટિનાએ લાંબી રાહ જોયા પછી આ ટૂર્નામેન્ટ જીતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2023 | 3:49 PM
આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસ્સી મેદાનમાં એ સાબિત કરે છે કે, આ દુનિયામાં તેના જેવા કોઈ ખેલાડી નથી. તેના ગોલની સંખ્યા, તેના પુરસ્કારો આનો પુરાવો છે.  મેસ્સીએ હવે તેની ટીમ માટે કંઈક કર્યું છે જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું નહિ હોય

1 / 5
આર્જેન્ટિનાએ ગયા વર્ષે લિયોનલ મેસ્સીની કેપ્ટનશિપ હેઠળ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ જીત મેસ્સી માટે ખૂબ જ ભાવનાત્મક હતો કારણ કે આ માટે તે બે દાયકાથી વધુ સમય સુધી રાહ જોતો હતો. આ વિશેષ જીતને વધુ વિશેષ બનાવવા માટે, મેસ્સીએ તેની ટીમ અને સ્ટાફને એક ભેટ આપી છે કે ચાહકોને જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું.

2 / 5
મેસ્સીએ તેની ટીમના ખેલાડીઓ અને સ્ટાફ એટલે કે 35 લોકોને ગોલ્ડ આઇફોનની ભેટ આપી છે. ધ સનના સમાચાર મુજબ, આ આઇફોન એક વિશેષ ઓર્ડર પર બનાવવામાં આવ્યા છે, જેની કિંમત 175000 પાઉન્ડ એટલે કે લગભગ 1.73 કરોડ રૂપિયા છે.

3 / 5
દરેક ખેલાડીનું નામ અને તેમનો જર્સી નંબર આ આઇફોન્સની પાછળ લખાયેલ છે. આ સાથે, આર્જેન્ટિના ટીમનો લોગો પણ છે. વર્લ્ડ ચેમ્પિયન પણ બધા આઇફોન પર લખાયેલ છે. મેસ્સીએ બેન લાયન્સના સહયોગથી આ આઇફોનની ડિઝાઈન કરી છે.

4 / 5
આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં ફ્રાન્સને હરાવીને ખિતાબ જીત્યો. કતારમાં રમાયેલી છેલ્લી મેચ ખૂબ જ રોમાંચક રહી છે. મેચ 3-3 થી ડ્રો રહી હતી, ત્યારબાદ પેનલ્ટી કોર્નરમાંથી નિર્ણય લેવામાં આવ્યો હતો. મેસ્સીને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video

ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">