AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ: બોયફ્રેન્ડના પોતાના નામે ઘર હોય, ગર્લફ્રેન્ડ તેમાં રહેતી હોય તો ઘર પર તેનો કાનુની અધિકાર લાગે કે ના લાગે?

કાનુની સવાલ: ભારતીય કાયદામાં ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડના અધિકારો ખાસ કરીને મિલકતના અધિકારો અંગે પરિસ્થિતિ થોડી જટિલ છે. કારણ કે ભારતમાં લિવ-ઇન રિલેશનશિપને અમુક હદ સુધી માન્યતા આપવામાં આવે છે, પરંતુ તેને લગ્ન સમાન ગણવામાં આવતું નથી. મુખ્ય કાનૂની મુદ્દાઓ નીચે મુજબ છે.

| Updated on: May 12, 2025 | 2:55 PM
ભારતીય બંધારણ અથવા હિન્દુ લગ્ન અધિનિયમ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ વચ્ચેના સંબંધને માન્ય લગ્ન માનતો નથી. પરંતુ  સુપ્રીમ કોર્ટે ઘણા ચુકાદાઓમાં લિવ-ઇનને (cohabitation)  તરીકે બંધારણીય રીતે સ્વીકાર્ય ગણાવ્યું છે. (ઉદાહરણ તરીકે ઇન્દ્ર શર્મા વિરુદ્ધ વી.કે.વી. સરમા (2013)  કોર્ટે કહ્યું કે, લાંબા સમય સુધી સાથે રહેવું તેને લગ્ન જેવા સંબંધ તરીકે ગણી શકાય.)

1 / 7
હવે આપણે સંપત્તિના અધિકારો વિશે વાત કરીએ તો. ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ એક-બીજાની વ્યક્તિગત સંપત્તિ પર કોઈ કાનુની અધિકાર હોતો નથી. જ્યાં સુધી તે સંપત્તિ મિલકત સંયુક્ત રીતે ખરીદેલી છે, અથવા કોઈ પ્રકારનો લેખિત કરાર (agreement) હોવો જોઈએ.

2 / 7
 હવે આપણે ઉદાહરણની રીતે જોઈએ તો જો બોયફ્રેન્ડના નામ પર ફ્લેટ છે અને ગર્લફ્રેન્ડ આ ફ્લેટ પર રહે છે તો તેની પાસે કોઈ કાનુની અધિકાર નથી. જ્યાં સુધી તેનું નામ એક સાથે રજિસ્ટ્રેશન ન હોય. ટુંકમાં બંન્ને સાથે મળી કોઈ સંપત્તિ ખરીદી હોય અને બંન્નેના નામે દસ્તાવેજો હોય તો તેમાં તેનો અધિકાર રહી શકે.

3 / 7
વહેંચાયેલ રોકાણો અને ભેટો:  જો બંનેએ સાથે મળીને મિલકત ખરીદી હોય અને બંનેના નામ દસ્તાવેજમાં હોય તો બંનેને સમાન અધિકારો છે. જો એક વ્યક્તિ બીજા વ્યક્તિને કોઈ મોંઘી વસ્તુ/મિલકત ભેટ આપે છે, તો તે ભેટ મેળવનારની વ્યક્તિગત મિલકત બની જાય છે.

4 / 7
લિવ-ઇન પાર્ટનરની સુરક્ષા: Protection of Women from Domestic Violence Act, 2005 મુજબ  ગર્લફ્રેન્ડને ઘરેલુ હિંસાથી રક્ષણ મળે છે. જો સંબંધ "in the nature of marriage" હોય તો કોર્ટ ભરણપોષણનો આદેશ આપી શકે છે. પરંતુ આ અધિકાર ફક્ત મહિલાઓને જ ઉપલબ્ધ છે. પુરુષોને આવું રક્ષણ મળતું નથી. વારસ: ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડ એકબીજાની મિલકતના કાયદેસર વારસદાર નથી, જ્યા સુધી કે કોઈ વિલ ન બનાવ્યું હોય અથવા તેમના મેરેજ થયા ન હોય.

5 / 7
છેતરપિંડી, ફ્રોડ અને કાનૂની વિવાદોની શક્યતા: જો મિલકત કે પૈસા અંગે છેતરપિંડી થઈ હોય (દા.ત.: ગર્લફ્રેન્ડે તેને પૈસા માટે લલચાવ્યો હોય) તો બોયફ્રેન્ડ છેતરપિંડી/વિશ્વાસ ભંગનો કેસ દાખલ કરી શકે છે - પરંતુ આ માટે નક્કર પુરાવાની જરૂર પડશે.

6 / 7
જો તમે કોઈ મિલકતમાં રોકાણ કરી રહ્યા છો અથવા તમારી ગર્લફ્રેન્ડ/બોયફ્રેન્ડ સાથે રહી રહ્યા છો તો ભવિષ્યની ગૂંચવણો ટાળવા માટે: શેર કરેલા નામે મિલકત ખરીદો, cohabitation agreement તૈયાર કરો, સ્પષ્ટ વસિયતનામા બનાવો. (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

7 / 7

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

રાજકોટના લોકમેળા માટે રાઇડ્સના RCC ફાઉન્ડેશનના નિયમોમાં મળી છૂટછાટ

સાબર ડેરીએ ભાવફેરની કરી નવી જાહેરાત, પ્રતિ કિલો ફેટ 35 વધારી 995 આપશે

ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મી પર માથાફરેલા શખ્સે કર્યો એસિડ એટેક- Video

અમદાવાદના ઘાટલોડિયામાં ડોમિનોઝ પિત્ઝાનું એકમ કરાયું સીલ

કઈ રાશિના લોકોને જીવનસાથી સાથે વિવાદ થઈ શકે ! જુઓ Video

આજનું હવામાન : વરસાદે વિરામ લેતા ગરમીમાં થશે વધારો

Breaking News: અમિત ચાવડા બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ

જામનગર: જોડિયાથી જાંબુડા પાટિયા રોડ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

કુંભારવાડા અંડરપાસનું સત્વરે સમારકામ નહી થાય તો સર્જાશે મોટી દુર્ઘટના

ભાવનગરમાં રસ્તા પર અડીંગો જમાવીને બેસતા ઢોરોના કારણે વધ્યા અકસ્માતો

g clip-path="url(#clip0_868_265)">