Banana Leaves Benefits : કેળના પાન સ્વાસ્થ્ય માટે રામબાણ, આ ફાયદા કદાચ તમે નહીં જાણતા હોવ

Banana Leaves Health Benefits : કેળા ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે પરંતુ કેળાના ઝાડમાં કેળાના પાંદડા પણ ખૂબ જ ઉપયોગી છે. ભારતના વિવિધ રાજ્યોમાં અલગ અલગ પરંપરાઓ છે. જ્યાં રસોઈ બનાવવાથી લઈને સર્વ કરવા સુધીની રીતો એકદમ અલગ છે.

| Updated on: Jun 26, 2024 | 12:21 PM
આજે બજારમાં ખોરાક ખાવા માટેના અનેક પ્રકારના વાસણો ઉપલબ્ધ છે.

1 / 7
પરંતુ ભારતના સાઉથના રાજ્યોમાં હજુ પણ કેળના પાન પર પરંપરાગત રીતે ભોજન પીરસવામાં આવે છે.

2 / 7
પરંતુ આજે આપણે ભોજન પીરસવાની રીત વિશે નથી કરવાના. તેના બદલે અમે તમને કેળાના પાંદડાની વિશેષતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

3 / 7
કેળાના ઝાડ ખૂબ મોટા હોય છે અને તેમના પાંદડા પણ મોટા હોય છે. પરંતુ કેળા જેટલું જ ફાયદાકારક છે. કેળાના પાન ખાવા પણ સ્વાસ્થ્ય માટે એટલા જ ફાયદાકારક છે.

4 / 7
કેળાના પાંદડામાં આવા અનેક ગુણ હોય છે. જે ડાયાબિટીસ જેવી બીમારીઓને તમારાથી દૂર રાખે છે. જો તમે કેળાના પાન નિયમિત ખાવ છો તો તમને ડાયાબિટીસ થવાનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે.

5 / 7
આ સાથે કેળાના પાન વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે, જ્યારે તેનું સેવન અસ્થમા અને બ્રોન્કાઇટિસ જેવી બીમારીઓમાં મદદ કરે છે.

6 / 7
અન્ય એક ફાયદો ગણાવીએ તો ભગવાન સત્યનારાયણની કથામાં કેળાના પાનથી બનેલા મંડપનું વિશેષ મહત્વ છે. આ ગ્રહો પર પણ સાનુકૂળ અસર કરે છે. શાસ્ત્રો અનુસાર કેળાના પાન પર દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને પ્રસાદ ચઢાવવાથી ઘરમાં ક્યારેય પણ અનાજની કમી આવતી નથી.

7 / 7
Follow Us:
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ

સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ

સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા

ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ

નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત

નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો

Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું

સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે

ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી

ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી

g clip-path="url(#clip0_868_265)">