Navratri 2024 colors list : નવરાત્રિના કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા જોઈએ? સંપૂર્ણ યાદી જુઓ
Navratri 2024 colors list : આ વર્ષે આસો નવરાત્રીનું વ્રત 3 ઓક્ટોબર થી 12 ઓક્ટોબર સુધી રાખવામાં આવશે. નવરાત્રિના આ 9 દિવસો દરમિયાન દેવી દુર્ગાના 9 વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના આ 9 દિવસોમાં રંગોનું પણ વિશેષ મહત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં માતાના પ્રિય વસ્ત્રો પહેરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે.
Most Read Stories