Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ

અકસ્માતમાં એક સાથે 7 લોકોના મોતથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. 108 એમ્બ્યુલન્સ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. ટ્રાવેલ્સ બસ સામેથી આવતી બે ગાડીઓને ટક્કર મારી હતી, જેમાં બાઈક સવારનો પણ અકસ્માત થયો હતો. ઘાયલોને વાહનમાંથી એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરી દ્વારકાની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે.

| Updated on: Sep 28, 2024 | 10:12 PM

દ્વારકા જિલ્લાના બરડીયા નજીક ભયંકર અકસ્માત થયો છે, આ અકસ્માતમાં 7 લોકોના મોત થયાની જાણકારી મળી છે, જ્યારે 14થી વધારે લોકો ઘાયલ હોવાની પણ માહિતી મળી છે. ત્યારે આ અકસ્માત ટ્રાવેલ્સ બસ, બે કાર અને બાઈક વચ્ચે થયો હતો. આખલો રસ્તામાં આવી જતા બસ ચાલકે હેન્ડલ પરથી કાબુ ગુમાવ્યો હતો, અને ટ્રાવેલ્સ બસ સામેથી આવતી બે ગાડીઓને ટક્કર મારી હતી, જેમાં બાઈક સવારનો પણ અકસ્માત થયો હતો.

મહત્વનું છે કે અકસ્માતમાં એક સાથે 7 લોકોના મોતથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. 108 એમ્બ્યુલન્સ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. ઘાયલોને વાહનમાંથી એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરી દ્વારકાની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે 7 મૃતકોમાંથી 5 લોકો કલોલના પલસાણાના વતની હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: ગીર સોમનાથ મેગા ડિમોલેશન પાછળની આ છે ઇનસાઇડ સ્ટોરી, વાંચો કઇ રીતે રાજાશાહી વખતથી વિવાદમાં રહેલી જમીન ખુલ્લી કરાઇ

Follow Us:
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
g clip-path="url(#clip0_868_265)">