Travel tips : રંગીલા રાજકોટમાં આ સ્થળ પિકનિક માટે છે પરફેક્ટ, આ સ્થળે જશો તો બાળકો ઘરે આવવાનું નામ નહીં લે

આમ તો આપણા રંગીલા રાજકોટમાં અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે પરંતુ આજે અમે તમને કેટલાક એવા ફરવા લાયક સ્થળો વિશે જણાવીશું કે, જ્યાં તમે પરિવાર, ફ્રેન્ડ કે પછી પત્નીને લઈ ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. તો ચાલો રાજકોટમાં ફરવા લાયક સ્થળો ક્યાં ક્યાં છે તે જોઈએ.

| Updated on: Sep 27, 2024 | 5:05 PM
 ગુજરાતમાં અનેક ટ્રાવેલ ડેસ્ટિનેશન આવેલા છે. કેટલાક શહેરો ફુડ માટે ફેમસ હોય તો વળી કેટલાક બિઝનેસ માટે કે ઉદ્યોગ માટે હોય છે. આજે અમે રાજકોટમાં આવેલા કેટલાક એવા સ્થળો વિશે વાત કરીશું જે આજે પણ ચાહકોના મનપસંદ સ્થળ છે. અહિ તમે રજાઓમાં ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.

1 / 6
રાજકોટમાં આવેલું ઈશ્વરીયા પાર્ક સૌ કોઈને ફરવા માટે પસંદ આવે છે. અહિ તમે પરિવાર તેમજ મિત્રો સાથે સમય પસાર કરવા માટે બેસ્ટ સ્થળ છે. અહિની હરિયાળી અને પ્રાકૃતિક સૌંદર્ય તમારું મન મોહી લેશે. જો તમે રાજકોટમાં જઈ રહ્યા છો. તો આ સ્થળની જરુર મુલાકાત લેજો.

2 / 6
રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પદ્યુમન પાર્ક સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જાહેર રજાઓ તેમજ તહેવારો દરમિયાન અહિ પ્રવાસીઓની ખુબ ભીડ પણ જોવા મળતી હોય છે.પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતેના પ્રાણી-પક્ષીઓને ઉનાળા અને ઉનાળાની ઋતુમાં રક્ષણ આપવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 67 પ્રજાતિઓનાં અંદાજે 564 વન્યપ્રાણી છે.

3 / 6
રંગીલા રાજકોટવાસીઓ રજાઓમાં અટલ સરોવર પહોંચી જાય છે. અટલ સરોવર થોડા સમય પહેલા જ અંદાજે 132 કરોડના ખર્ચે બનાવીને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.અટલ સરોવરમાં ફાઉન્ટ શો, ગાર્ડન આવેલા છે અહિ નોર્મલ ચાર્જ પણ રાખવામાં આવ્યો છે.જ્યાં બાળકોને ખુબ મજા પડી જશે.

4 / 6
રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ આ વખતે ઓવરફલો થયો હતો.ચોમાસામાં ભારે વરસાદના પગલે જળાશયોમાં પાણીની આવક થતી હોય છે. જેથી સાવચેતીના ભાગરુપે સ્થાનિકો અને પ્રવાસીઓને ડેમ વિસ્તાર, દરિયાકિનારા સહિતના જળાશયોની આસપાસ જવા તેમજ નાહવા પર પ્રતિબંધ મુકવામાં આવ છે. પરંતુ જો તમે પણ આજીડેમની મુલાકાત લેવા જઈ રહ્યા છે તો સાવચેતી જરુર રાખજો.

5 / 6
ન્યારી ડેમમાંથી રાજકોટને પાણી મળે છે. ન્યારી ડેમ ખાતે લોકો પિકનિક મનાવવા આવતા હોય છે. તમે અહીંયા સમય વિતાવી શકો છો.

6 / 6
Follow Us:
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન

ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત

બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ

લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video

ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત

સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત

Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ

વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા

Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી

Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી

g clip-path="url(#clip0_868_265)">