Adani Buys Company: અદાણીએ ખરીદી વધુ એક કંપની, 200 કરોડમાં ડીલ થઈ ફાઈનલ, આ શેર પર જોવા મળશે અસર!
અદાણી ગ્રુપની આ કંપનીના જોઈન્ટ વેન્ચર એપ્રિલ મૂન રિટેલ કંપનીએ મોટો સોદો કર્યો છે. એપ્રિલ મૂન રિટેલે આ કંપનીમાં 200 કરોડ રૂપિયામાં 74 ટકા હિસ્સો ખરીદ્યો છે. 200 કરોડની કુલ વિચારણા માટેનું સંપાદન 31 ઓક્ટોબર, 2024 સુધીમાં પૂર્ણ થશે.
Most Read Stories