એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ

28 Sep, 2024

હાલના સમયમાં મોટાભાગના લોકો એકાદશીનું વ્રત કરતાં હોય છે.

આ એકાદશીનું વ્રત કરવા પાછળ લોકોના અલગ અલગ ભાવ હોય છે.

ત્યારે  ઇન્દ્રેશજી મહારાજે આ એકાદશીનું વ્રત શા માટે કરવું જોઈએ તેને લઈને માહિતી આપી.

ઇન્દ્રેશજીના જણાવ્યા અનુસાર એકાદશીના દિવસે અન્નમાં પાપનું નિવાસ હોય છે. તેથી તેને ખાવાથી પાપ લાગે છે. 

એકાદશીના દિવસે અન્ન ખાવાથી તમારા જે પાપ ધોવાયા હોય તે ફરી જાગૃત થાય છે. 

એક પ્રકારે કહેવામાં આવે તો તમારા દ્વારા કરવામાં આવેલા યોગ, ફળ, અનુષ્ઠાન નષ્ટ થાય છે.

એટલા માટે એકાદશીના દિવસે અન્નનું સેવન કરવું ન જોઈએ.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત ધાર્મિક માન્યતાઓના આધારે છે.