ગુજરાતી સિંગર ઈશાની દવેના માતા-પિતા અને ભાઈ બધા જ સંગીતના ક્ષેત્રે સક્રિય, જુઓ પરિવાર

આજે આપણે એક એવા સિંગર વિશે વાત કરીશું જેના ભજન, ડાયરા તમે સાંભળ્યા જ હશે. ત્યારે હવે તેની દિકરી ગુજરાતી સંગીતક્ષેત્રે ધુમ મચાવી રહી છે. તો આજે આપણે ઈશાની દવેના પરિવાર વિશે વાત કરશું.

| Updated on: Sep 27, 2024 | 7:40 AM
ગુજરાતીની એક કહેવત આ ગુજરાતી સિંગર પર સાચી પડી છે. કહેવત છે કે, મોરના ઈંડા ચિતરવા ન પડે આવું જ કાંઈ આ ગુજરાતી સિંગર વિશે છે કે, તેના પિતા ફેમસ ગાયક હતા. ત્યારે આજે તેમની દિકરી ઈશાની દવે વિદેશમાં નામ ગુંજતુ કર્યું છે.

1 / 12
પ્રસિદ્ધ ગુજરાતી ગાયક પ્રફુલ દવેની દિકરીનું નામ ઈશાની દવે અને પુત્રનું નામ હાર્દિક દવે છે.ઈશાની દવે કારકિર્દીની શરૂઆત ત્રણ વર્ષની નાની ઉંમરે કરી હતી. તેના પિતા પ્રફુલ દવે દ્વારા પ્રેરણા મળી હતી, જેઓ ગુજરાતના શ્રેષ્ઠ લોક ગાયકોમાંના એક છે.

2 / 12
ગુજરાતી સિંગર ઈશાની દવેના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણો.

3 / 12
ઈશાની દવેનો જન્મ 1993ના રોજ અમદાવાદમાં થયો છે. ઈશાનીને બાળપણથી જ ગાવાનો શોખ હતો. ઈશાનીએ પહેલો શો વિદેશમાં કર્યો હતો. સિંગર હંમેશા કહે છે કે, તેના પ્રેરણા સ્ત્રોત તેના પિતા પ્રફુલ દવે છે.

4 / 12
જાણીતા ગાયક, સંગીતકાર હાર્દિક દવે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે, તેમના માતા-પિતા પ્રફુલભાઈ દવે અને ભારતીબેન કુંચાલા પાસેથી સંગીત વારસામાં મળ્યું છે. હાર્દિકે સંગીત ક્ષેત્રમાં યોગદાન આપ્યું છે

5 / 12
ઈશાનીના ભાઈ હિટ ફિલ્મ 'ખમ્મા વીરા ને' રિલીઝ થઈ હતી ,જેમાં તેની બહેન જે પ્રખ્યાત ગાયિકા ઈશાની દવે પણ છે તેણે તેની સાથે તેનો અવાજ આપ્યો હતો.

6 / 12
આજે ગુજરાતી સિંગર ગુજરાતી ફિલ્મો, સ્ટેજ પ્રોગ્રામ,ફોક મ્યુઝિક તેમજ બોલિવુડમાં પણ શો કરી ચૂકી છે.ઈશાની નવરાત્રિમાં વિદેશની ધરતી પોતાના અવાજથી ધ્રુજાવી દે છે. નવરાત્રીમાં ઈશાનીની દેશ વિદેશમાં ઈવેન્ટ હોય છે.

7 / 12
 તમને જણાવી દઈએ કે, ગુજરાતી સિંગર ઈશાની દવે એ.આર રહેમાનની મ્યુઝિક સ્કુલમાંથી તાલિમ લઈ ચૂકી છે. એન્જિન્યિરિંગનો અભ્યાસ ઓસ્ટ્રેલિયામાંથી પૂર્ણ કર્યો છે.

8 / 12
ઈશાનીના માતા-પિતા અને ભાઈ બધા જ સંગીતના ક્ષેત્રે સક્રિય છે. ગુજરાતી સિંગર ફ્લાઈટમાં બેસીને  ઈશાની મા જગદંબાની બુકનું વાંચન કરે છે

9 / 12
ઈશાની દવે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેના લાખો ફોલોઅર્સ પણ છે.

10 / 12
પ્રફુલ દવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે, જ્યારે હુ પ્રફુલ્લ દવે નહોતો,થવું પણ નહોતુ પણ તેમ છતા થયો એમા ઘણા ઘણા નો હાથ છે પણ એમા ના એક કે જેણે મને શરુઆત કરાવી એ ભાવનગરના મારા કોલેજ કાળ ના મિત્ર સ્વ. બટુક રાઠોડ (જાણીતા તબલા વાદક) કે જેણે મને પરાણે યુવક મહોત્સવ મા ભાગ લેવરાવ્યો અને હુ આખા રાજ્ય મા પ્રથમ આવ્યો હતો.

11 / 12
બીજી તસ્વીર પ્રાચીન સંતવાણીના ગાયક અમરનાથ નાથજી કે જેનો કાયમ બટુક ભાઇ ના ઘેર ઉતારો રહેતો!એમણે મારુ ભવિષ્ય ભાખેલું કે આ છોકરો એક દિવસ આખા ગુજરાત નો નંબર વન ગાયક બનશે!

12 / 12
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">