રોહિત શર્માની ટીમને પણ હરાવવા સક્ષમ છે ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમ, જાણો શું આ ગેમના નિયમો?

દુનિયાભરમાં ક્રિકેટની રમતને પસંદ કરતા લોકોની સંખ્યા કરોડોમાં છે અને પ્રોફેશનલ ક્રિકેટ રમતા ક્રિકેટર્સની સંખ્યા હજારોમાં હશે. પરંતુ તેમાં પણ બ્લાઈન્ડ ક્રિકેટ અને વ્હીલચેર ક્રિકેટ રમતા પ્લેયર્સની સંખ્યા ખૂબ જ ઓછી છે. છતાં તેમનો જુસ્સો આસમાને અને તેમનો રેકોર્ડ ભારતીય નેશનલ ટીમ કરતા પણ સારો છે. આ આર્ટિકલમાં વ્હીલચેર ક્રિકેટ અને તેના નિયમો વિશે જાણકારી મેળવીએ.

| Updated on: Sep 27, 2024 | 10:13 PM
વ્હીલચેર ક્રિકેટએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો જ એક ભાગ છે. વ્હીલચેર ક્રિકેટ શારીરિક વિકલાંગ વ્યક્તિઓ દ્વારા રમાતી ક્રિકેટ ગેમ છે. વ્હીલચેર ક્રિકેટ લાંબા સમયથી રમાય છે, ખાસ કરીને ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ભારત જેવા દેશોમાં, જ્યાં ક્રિકેટનું સાંસ્કૃતિક મહત્વ છે.

1 / 9
વ્હીલચેર ક્રિકેટને સમર્પિત ઔપચારિક સંસ્થાઓ અને લીગની સંસ્થાઓએ વ્હીલચેર ક્રિકેટની વૃદ્ધિ અને વિકાસને આગળ ધપાવી છે. વ્હીલચેર ક્રિકેટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WCFI) રમત માટે સમાન નિયમો સ્થાપિત કરવા તેમજ ટીમમાં ખેલાડીઓનું વર્ગીકરણ કરવા માટે કામ કરે છે.

2 / 9
વ્હીલચેર ક્રિકેટ પરંપરાગત ક્રિકેટ સાથે ઘણી સામ્યતા ધરાવે છે, જોકે વિકલાંગ ખેલાડીઓની અનુકૂળતા માટે નિયમો કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.

3 / 9
વ્હીલચેર ક્રિકેટમાં શારીરિક વિકલાંગ ખેલાડીઓ રનિંગ અને ફિલ્ડિંગ માટે વ્હીલચેરનો ઉપયોગ કરે છે.

4 / 9
ઈજાના જોખમને ઘટાડવા માટે આ રમત સામાન્ય રીતે નરમ બોલથી રમવામાં આવે છે, અને સરળતાથી શોટ ફટકારી શકાય એવા હળવા બેટનો ઉપયોગ થાય છે.

5 / 9
પીચ અને ફીલ્ડ વ્હીલચેર પ્લેયર્સની જરૂરિયાતોને અનુરૂપ ગોઠવી શકાય છે. ખાસ કરીને, પિચની સપાટી વ્હીલચેર પર સુરક્ષિત રીતે ફરવા માટે યોગ્ય હોવી જોઈએ.

6 / 9
ભારતમાં વ્હીલચેર ક્રિકેટ ક્યારથી શરૂ થઈ એનો કોઈ નક્કર પુરાવો નથી,  જો કે, તે સ્પષ્ટ છે કે ટીમ ઈન્ડિયાની જેમ જ આ વ્હીલચેર ક્રિકેટ ટીમ પણ વર્લ્ડ ક્લાસ ટીમ છે અને અનેક રેકોર્ડ ધરાવે છે.

7 / 9
પ્રથમ વ્હીલચેર ક્રિકેટ વર્લ્ડ કપ 2025 UAE માં થશે. ભારતીય ટીમ આ ઐતિહાસિક વિશ્વ કપમાં ગર્વથી ભાગ લેશે. ગ્લોબલ ગવર્નિંગ બોડી તરીકે ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ વ્હીલચેર ક્રિકેટ, ઈવેન્ટને ઓર્ગેનાઈઝ કરી રહી છે.

8 / 9
આ પ્રકારની ક્રિકેટના દર્શકો પણ ખૂબ જ ઓછા છે અને સ્પોન્સર્સ તો ના બરાબર હોય છે, છતાં તેમનો રમત પ્રત્યેનો જુસ્સો જોઈ દરેક સામાન્ય નાગરિક (ફિઝિકલી ફિટ વ્યક્તિ) તેમનાથી પ્રેરણા લઈ શકે છે. (all photo credit : IWCC / WCFI)

9 / 9
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">