Company Merger : મર્જરના સમાચાર વચ્ચે, રોકાણકારોએ આ કંપનીના શેરમાં ભારે ખરીદી, કિંમતમાં 18%નો વધારો
27 સપ્ટેમ્બરને શુક્રવારે અને માર્કેટના સપ્તાહના છેલ્લા દિવસે આ કંપનીના શેરના ભાવમાં 18 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ ઉછાળા બાદ કંપનીના શેર ઓલ ટાઈમ હાઈએ પહોંચ્યા હતા. કંપનીનો 52 સપ્તાહનો સૌથી ઉચો ભાવ 224.80 અને 52 સપ્તાહનો નીચો ભાવ 90.61 રૂપિયા છે.
Most Read Stories