Swiggy એ SEBIમાં IPO પેપર્સ કર્યા ફાઇલ, રૂપિયા 3750 કરોડના નવા શેર જાહેર કરવામાં આવશે
Swiggy files IPO papers : જો Swiggy IPO લોન્ચ કરે છે, તો તે ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં લિસ્ટ થનારી બીજી કંપની હશે. પ્રથમ લિસ્ટેડ કંપની Zomato છે. કંપનીએ આજે 26 સપ્ટેમ્બરે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે ફંડ એકત્ર કરવા માટે ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યા હતા.
Most Read Stories