World Tourism Day કેમ મનાવવામાં આવે છે? જાણો આ વખતે થીમ શું છે
World Tourism Day : વિશ્વ પ્રવાસન દિવસ દર વર્ષે 27 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ પર્યટનના મહત્વ અને તેના યોગદાનની સમજને પ્રતિબિંબિત કરે છે. આ અંગે લોકોને જાગૃત કરવા માટે વિશ્વ પ્રવાસન દિવસની શરૂઆત કરવામાં આવી હતી. ચાલો તમને જણાવીએ કે આ વખતે તેની થીમ શું છે અને તેનું મહત્વ શું છે...
Most Read Stories