શેરબજારમાં Oil and Gas સેક્ટરની કંપનીઓમાં મોટી તેજીના એંધાણ, અંબાણીની કંપની કરશે Lead, જાણો કારણ

Oil and Gas Index ના ચાર્ટમાં ઉભરી રહેલી સ્થિતિ પરથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવી રહ્યો છે કે હવે Oil and Gas સેક્ટરની કંપનીઓમાં તેજી આવશે. મહત્વનું છે કે આ તેજીમાં રિલાયન્સ અને BPCL તેનું નેતૃત્વ કરશે.

| Updated on: Sep 27, 2024 | 9:32 PM
અહીં એવી 10 કંપનીઓનું લિસ્ટ આપવામાં આવ્યું છે જેના કારણે આગામી એકથી બે સપ્તાહમાં Oil and Gas Index માં તેજી જોવા મળી શકે છે. ધ્યાનમાં રાખો કે તેમના Future Trading વડે સૌથી વધુ નફો મળશે. અને જો ફ્યુચર લેવામાં આવે તો નવેમ્બરનો લેવામાં આવશે.

1 / 10
Reliance Industries : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ એક ભારતીય બહુરાષ્ટ્રીય સમૂહ છે જેનું મુખ્ય મથક મુંબઈ, ભારતમાં છે. તેના વ્યવસાયોમાં ઊર્જા, પેટ્રોકેમિકલ્સ, કુદરતી ગેસ, છૂટક, મનોરંજન, ટેલિકોમ્યુનિકેશન્સ, માસ મીડિયા અને ટેક્સટાઇલનો સમાવેશ થાય છે. આ કંપનીના શેર શુક્રવારે 3,047.05 પર બંધ થયા હતા.

2 / 10
ONGC : ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એક ભારતીય સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની છે. ઓએનજીસીને ૨૦૧૬માં, ફોરચ્યુન ગ્લોબલ ૫૦૦ દ્વારા વિશ્વની સૌથી મોટી કંપનીઓની યાદીમાં ૩૬૭મું સ્થાન મળ્યું હતું. તે ભારતમાં કાચા તેલના કુલ ઉત્પાદન માં ૭૦% અને ગેસ ના કુલ ઉત્પાદન માં ૬૨% યોગદાન આપે છે. આ કંપનીનો શેર છેલ્લા 5 દિવસમાં 2.19% રિટર્ન આપ્યું છે. શેર શુક્રવારે 295.70 પર બંધ થયા હતા.

3 / 10
BPCL : ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એ ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની માલિકી હેઠળનું ભારતીય જાહેર ક્ષેત્રનું ઉપક્રમ છે. તે બીના, કોચી અને મુંબઈમાં ત્રણ રિફાઈનરીઓ ચલાવે છે. શુક્રવારે આ શેર 366.60 પર બંધ થયા હતા.

4 / 10
IOC : ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ, ઈન્ડિયન ઓઈલ તરીકે વેપાર કરતી, ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની માલિકી હેઠળની એક ભારતીય બહુરાષ્ટ્રીય તેલ અને ગેસ કંપની છે. આ કંપનીના શેર શુક્રવારે 179.20 પર બંધ થયા હતા.

5 / 10
GAIL : GAIL લિમિટેડ એ ભારતીય રાજ્ય-માલિકીનું ઉર્જા નિગમ છે જે કુદરતી ગેસના વેપાર, ટ્રાન્સમિશન અને ઉત્પાદન વિતરણમાં પ્રાથમિક હિતો ધરાવે છે. GAIL સૌર અને પવન ઉર્જા, ટેલિકોમ અને ટેલીમેટ્રી સેવાઓ અને વીજળી ઉત્પાદનમાં સંશોધન અને ઉત્પાદનમાં પણ રસ ધરાવે છે. આ કંપનીના શેર શુક્રવારે 235.50 પર બંધ થયો.

6 / 10
HindPetro : હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, એ મુંબઈ સ્થિત રાજ્ય-હસ્તકની ભારત સરકારની જાહેર ક્ષેત્રની ઓઈલ કંપની છે. આ કંપનીનો શેર શુક્રવારે 436.00 પર બંધ થયો હતો.

7 / 10
OIL : ઓઈલ ઈન્ડિયા લિમિટેડ એ એક કેન્દ્રીય જાહેર ક્ષેત્રની ઉપક્રમ છે જે ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસના સંશોધન, વિકાસ અને ઉત્પાદન, ક્રૂડ ઓઈલના પરિવહન અને પ્રવાહી પેટ્રોલિયમ ગેસના ઉત્પાદનમાં સંકળાયેલી છે. કેન્દ્રીય જાહેર ક્ષેત્રની ઉપક્રમ એક મહારત્ન છે, જેમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તેની કામગીરીની દેખરેખ રાખે છે. આ કંપનીનો શેર શુક્રવારે 586.50 પર બંધ થયો. આ સાથે Petronet LNG, તેમજ Adani Total Gas અને IGL નો સમાવેશ થાય છે.

8 / 10
આ રેલીનો આધાર 20 સપ્ટેમ્બરથી શરૂ થયો હતો અને હવે આ સેક્ટર સંપૂર્ણ રીતે ટેક ઓફ કરવા માટે તૈયાર દેખાય છે. જો Reliance દોડશે તો Nifty પણ દોડશે કારણ કે રિલાયન્સ અને એચડીએફસી બેંકનું નિફ્ટી 50માં સૌથી વધુ વેઇટેજ છે.

9 / 10
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી દ્વારા આપવામાં આવેલુ શેરનું લિસ્ટ ટેકનિકલ Analysis દ્વારા આપવામાં આવ્યું છે. શેર ખરીદવા કે વેચવા સંબંધિત કોઈ પણ રોકાણ કરવા Tv9 ગુજરાતી પ્રોત્સાહન આપતું નથી.

10 / 10
Follow Us:
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર

રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ

રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ

ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર

રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video

ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો

World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર

ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ

મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી

g clip-path="url(#clip0_868_265)">