AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nity Auto Index ને લઈ Tv9 Gujarati એ 11 દિવસ પહેલા કરેલુ Analysis ઠર્યું સાચુ, શેરબજારમાં 52 સપ્તાહની ટોચે પહોંચી કિંમત

રોકાણકારોની સારી કમાણી માટે 11 દિવસ પહેલા, Nifty Auto Sector નું Analysis કરવામાં આવ્યું હતું કે, હવે સપ્ટેમ્બરના બાકીના મહિનામાં ઓટો સેક્ટરમાં રેલી આવશે અને M&M તેને lead કરશે. આ Analysis મુજબજ M&M એ 17% થી વધુ રિટર્ન આપ્યું છે અને Nity Auto Index માં લગભગ 8% નો વધારો થયો છે.

| Updated on: Sep 27, 2024 | 4:39 PM
Share
16 સપ્ટેમ્બર 2024 ના રોજ Tv9 Gujarati દ્વારા કરવામાં આવેલા Analysis અનુસાર કહેવામાં આવ્યું હતું કે, સપ્ટેમ્બરના બાકીના દિવસોમાં નિફ્ટી ઓટો ઈન્ડેક્સમાં સારી તેજી આવવાની શક્યતા છે. જેમાં રોકાણકારોને મોટો ફાયદો થઈ શકે. જણાવ્યા અનુસાર Nifty Auto Index માં ઓટો સેક્ટરની કંપનીઓ 27 સપ્ટેમ્બર મુજબ તેજીથી દોડી રહી છે.

1 / 6
સપ્ટેમ્બરના બાકીના દિવસોમાં સારી તેજી આવવાની શક્યતા અગાઉના Analysis માં જણાવવામાં આવી હતી. જે પ્રકારે આ Nity Auto Index વધ્યો છે જેમાં લગભગ 8% નો વધારો થયો છે.

2 / 6
આજે, 27 સપ્ટેમ્બર, 2024 ના રોજ, નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 147.20 પોઈન્ટના વધારા સાથે 27,643.45 પર ટ્રેડ થઈ રહ્યો છે, જે 0.54% નો વધારો છે. આજનું લઘુત્તમ સ્તર 27,382.65 અને મહત્તમ સ્તર 27,675.20 હતું. આ સાથે ઇન્ડેક્સ પણ આજે તેની 52 સપ્તાહની ટોચે 27,675.20 પર પહોંચ્યો હતો.

3 / 6
અગાઉના ચાર્ટ પર નજર કરવામાં આવે તો Nifty Auto Index એ 11 સપ્ટેમ્બરથી હિટ કરવાનું શરુ કરી દીધું હતું. ચાર્ટ પર Upside moveના સંકેતો જોવા મળ્યા હતા.

4 / 6
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ (M&M) ના શેરોએ તાજેતરમાં સારું પ્રદર્શન કર્યું છે. સપ્ટેમ્બર 2024માં M&M શેર્સમાં 13.3%નો વધારો જોવા મળ્યો છે, જે તેને રોકાણકારો માટે આકર્ષક બનાવે છે. કંપનીએ આ વર્ષે અત્યાર સુધીમાં 83.94%નો વધારો આપ્યો છે, જેનો સ્ટોક હાલમાં જાન્યુઆરીમાં ₹1,729.4ની સામે ₹3,181.1 પર છે. આ વૃદ્ધિ કંપનીની મજબૂત નાણાકીય સ્થિતિ, નવા વાહનોના લોન્ચિંગ અને વિશ્લેષકોના હકારાત્મક અનુમાનોને કારણે છે.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

6 / 6
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">