Strong Return: 6 દિવસમાં 130% રિટર્ન, આજે ફરી શેરમાં લાગી અપર સર્કિટ, શેર વેચવા તૈયાર નથી રોકાણકારો!
આ કંપનીએ છેલ્લા 6 દિવસમાં પોઝિશનલ રોકાણકારોને 130 ટકા વળતર આપ્યું છે. શુક્રવારે અને 27 સપ્ટેમ્બરના રોજ ફરી એકવાર કંપનીના શેરમાં અપર સર્કિટ લાગી હતી. કંપનીનો 52 સપ્તાહનો સૌથી ઊંચો ભાવ રૂ. 299.10 અને 52 સપ્તાહનો નીચો ભાવ રૂ. 127 પ્રતિ શેર છે. કંપનીનું માર્કેટ કેપ 147.26 કરોડ રૂપિયા છે.
Most Read Stories