Big Order : અદાણી ગ્રુપે આ સરકારી કંપનીને આપ્યો મોટો ઓર્ડર, હાલમાં કંપનીએ આપ્યા હતા બોનસ શેર અને ડિવિડન્ડ
તાજેતરમાં આ સરકારી કંપનીએ લાયક શેરધારકો માટે 1:1 બોનસ શેર ફાળવણી અને શેર દીઠ 5 રૂપિયાના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ વર્ષે PSU શેરના ભાવમાં 45 ટકાથી વધુનો વધારો થયો છે. GST સિવાય અંદાજે 100 કરોડ રૂપિયાનો આ ઓર્ડર 5 વર્ષમાં પૂરો થવાનો છે.
Most Read Stories