શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?

27 Sep, 2024

લોકો માને છે કે ચીકણો ઉચ્ચ ચરબીયુક્ત ખોરાક ખાવાથી દારૂની અસર ઓછી થાય છે.

ચીકણો ખોરાક શરીરમાં આલ્કોહોલનું શોષણ ધીમું કરે છે.

આનાથી વ્યક્તિને નશો ઓછો લાગે છે

આનું કારણ એ છે કે ઘી અથવા તેમાંથી બનેલો ખોરાક પેટમાં આલ્કોહોલ સાથે ભળી જાય છે.

આનાથી શરીરમાં આલ્કોહોલના શોષણનું પ્રમાણ ધીમુ પડી જાય છે.

ન્યૂ ફૂડ મેગેઝિન અનુસાર, વ્યક્તિએ ખાલી પેટ દારૂ ન પીવો જોઈએ.

આલ્કોહોલ પીવાના દસ મિનિટ પહેલાં કંઈક ખાવું વધુ ફાયદાકારક છે

હાઇડ્રેટ રહેવા માટે તમારે દારૂ પીતી વખતે કંઈક ખાવું જોઈએ અને પાણી પણ પીવું જોઈએ.

જો તમે દારૂ પીધા પછી ચીકણો અથવા કોઈપણ પ્રકારનો ખોરાક ખાશો તો તમને નશો નહીં આવે.

નોંધ: દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકાર છે. અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ વિગતના આધારે છે. 

Photos - Getty Images