Ahmedabadમાં દાંડિયા નાઈટમાં ચમકી Kangana Ranaut, નવરાત્રી સેલિબ્રેશનની સુંદર તસવીરો સામે આવી

બોલિવૂડ ફિલ્મ એક્ટ્રેસ કંગના રનૌત તાજેતરમાં અમદાવાદમાં દાંડિયા નાઈટમાં જોવા મળી હતી. તેમણે નવરાત્રીની ઉજવણી દરમિયાન આરતી પણ કરી હતી. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત છેલ્લા ઘણા સમયથી તેની આવનારી મુવી તેજસને લઈને ચર્ચામાં છે. તેની ફિલ્મ 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. કંગના હાલમાં જ પોતાની ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ પહોંચી હતી. જ્યાં તેણે નવરાત્રિની ઉજવણીમાં ભાગ લીધો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 11:24 AM
બોલિવૂડ ફિલ્મ એક્ટ્રેસ કંગના રનૌત તાજેતરમાં અમદાવાદમાં દાંડિયા નાઈટમાં જોવા મળી હતી. તેમણે નવરાત્રીની ઉજવણી દરમિયાન આરતી પણ કરી હતી.

1 / 7
અમદાવાદથી તેની ઘણી સુંદર તસવીરો સામે આવી છે. જેમાં તે નોરતાના ખાસ પ્રસંગે ખૂબ જ સુંદર લુકમાં જોવા મળી રહી છે. કંગના આ લુકમાં ગોર્જીયસ લાગી કરી રહી હતી.

2 / 7
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત છેલ્લા ઘણા સમયથી તેની આવનારી મુવી તેજસને લઈને ચર્ચામાં છે. તેની ફિલ્મ 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

3 / 7
કંગના રનૌત છેલ્લા ઘણા સમયથી તે પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. ગુજરાતી ચણિયા-ચોલી લુકમાં ગુજ્જુ ગર્લ લાગી રહી છે. કંગના હાલમાં જ પોતાની ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ પહોંચી હતી. જ્યાં તેણે નવરાત્રિની ઉજવણીમાં ભાગ લીધો હતો.

4 / 7
દાંડિયા નાઈટમાં આરતી કરી હતી. તે દરમિયાન કંગનાની ઘણી તસવીરો સામે આવી છે. નોરતાના ખાસ પ્રસંગે કંગના એક સુંદર પીળા-ગુલાબી રંગના લહેંગામાં જોવા મળી હતી. તેણે કાનમાં સુંદર ઇયરિંગ્સ પહેર્યા હતા. જેને તેની સુંદરતામાં વધારો કર્યો હતો.

5 / 7
દાંડિયા નાઈટમાં ભાગ લેવાની સાથે કંગનાએ આરતી પણ કરી હતી. ફોટોમાં જોઈ શકાય છે કે કંગનાએ હાથમાં પૂજાની થાળી પકડી છે. તમને જણાવી દઈએ કે તેજસ ફિલ્મનું પહેલું ગીત 'જાન દા' 15 ઓક્ટોબરે રિલીઝ થઈ ગયું છે.

6 / 7
કંગનાના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં તે ફાઈટર પાઈલટની ભૂમિકામાં છે. તેજસ ફિલ્મનું ટ્રેલર 8 ઓક્ટોબરે રિલીઝ થયું હતું.

7 / 7
Follow Us:
CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ

Shani Gochar 2024: શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે 5 રાશિને મળશે લાભ

મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો

ખેડાના જય અંબે સ્પાઈસીસમાંથી ઝડપાયો શંકાસ્પદ કાળા મરીનો જથ્થો

અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી

ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video

થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video

રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી

સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ

g clip-path="url(#clip0_868_265)">