હાર્દિક ગુસ્સે થયો અને કહ્યું, અમારી પાસે લગ્ઝરી ગાડી નથી પરંતુ દેશનું નામ રોશન કર્યું છે

ભારતીય હોકી ટીમના મિડફિલ્ડર હાર્દિક સિંહ હાલમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું તે અને તેની ટીમ એરપોર્ટ પર હતી, ત્યારે ઓલિમ્પિક મેડાલિસ્ટ ટીમને લોકોએ નજર અંદાજ કરી હતી.

| Updated on: Oct 01, 2024 | 12:39 PM
ભારતમાં ક્રિકેટ સિવાય અન્ય ખેલાડીઓની લોકપ્રિયતા ખુબ સીમિત છે. ભારતીય હોકી ટીમના મિડફીલ્ડર હાર્દિક સિંહે હાલમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, જ્યારે તે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ટીમ સાથે એરપોર્ટ પર હતો. તો ત્યાં હાજર લોકોએ તેને નજરઅંદાજ કર્યો હતો.

1 / 5
 તેમણે એક પોડકાસ્ટમાં એક ઘટના વિશે વાત કરી હતી.    લોકો ડોલી ચાયવાલા સાથે સેલ્ફી લેવા ધક્કા મુક્કી કરી રહ્યા હતા. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર લોકોના રમત પ્રત્યેના વલણ, ખાસ કરીને ક્રિકેટ સિવાયની રમતમાં ખેલાડીઓની ઓળખ અને પ્રતિષ્ઠા અંગે ભારે ચર્ચા જગાવી છે.

2 / 5
 હાર્દિકે પોડકાસ્ટમાં કહ્યું કે, જો તમે ખેલાડીને ઓળખી તેના વખાણ કરો તો તેની અંદર જોશ આવે છે. હું 12 વર્ષની ઉંમરથી રમી રહ્યો છું. ઘરથી દુર હોસ્ટેલમાં રહ્યો છું. હું પરિવારના કોઈ પ્રસંગમાં જઈ શકતો ન હતો.   જ્યારે તમને કોઈ ઓળખી લે છે તો તે જોશો અલગ જ હોય છે.

3 / 5
  41 વર્ષ બાદ દેશ માટે અમે મેડલ જીત્યો અને 52 વર્ષ બાદ બેક ટુ બેક મેડલ જીત્યા છે,ભારતીય હોકી ટીમના ઉપકેપ્ટન હાર્દિક સિંહે કહ્યું કે,દેશમાં ખેલાડીઓથી વધારે ઈન્ફ્યુલન્સને લોકો ઓળખે છે.

4 / 5
 હાર્દિક સિંહે કહ્યું ભલે અમારી પાસે લગ્ઝરી ગાડીઓ નથી પરંતુ તેમણે મોટી સફળતાઓ મેળવી છે. જેના કારણે તેને લોકો ઓળખે છે. હાર્દિક સિંહ જે પેરિસ ઓલિમ્પિકમાં ભારતની બ્રોન્ઝ મેડાલિસ્ટ હોકી ટીમનો ભાગ હતો.

5 / 5
Follow Us:
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા

કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video

આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર

અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !

મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા

રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક

હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી

તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર

રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video

g clip-path="url(#clip0_868_265)">