Health News: પેટમાં દરરોજ બનવા લાગે છે ગેસ, તો આ 5 ભૂલો હોઈ શકે છે કારણ, આજથી જ સુધારી લો આ આદતો
ઘણીવાર પેટમાં ગેસ થાય છે જેના કારણે પેટમાં દુખાવો થાય છે. આવી સ્થિતિમાં, તમારી રોજિંદી આદતોમાં ફેરફાર કરવો ખૂબ જ જરૂરી છે. પેટ ફૂલવા લાગે છે અને પીડા અનુભવાય છે. પરંતુ, ઘણી વખત આપણી રોજિંદી પ્રવૃત્તિઓ પેટની સમસ્યાનું કારણ બને છે. ઓફિસમાં બેઠેલા મોટાભાગના લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે.
Most Read Stories