નવરાત્રીમાં ખવાતી આ વાસ્તુથી શરીરમાં ઝડપથી વધે છે B12

02 Aug, 2024

વિટામીન B12 શરીર માટે ખૂબ જ જરૂરી છે. આ પાણીમાં દ્રાવ્ય વિટામિન છે, જેને લોકો એનર્જી વિટામિન પણ કહે છે.

શરીરમાં વિટામિન B12 ની ઉણપ તણાવ, વાળ ખરવા, ત્વચાની સમસ્યાઓ, પગમાં કળતર અને થાકનું કારણ બની શકે છે.

પરંતુ નવરાત્રી દરમિયાન ઉપવાસ રાખનારાઓ શરીરમાં વિટામિન B12 ની ઉણપને કેવી રીતે દૂર કરી શકે?

કેળામાં આયર્ન અને વિટામીન B12 ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેને સુપરફૂડ પણ કહેવામાં આવે છે. નવરાત્રિના ઉપવાસ દરમિયાન તમે તેને ખાઈ શકો છો

દૂધમાં કેલ્શિયમ અને વિટામિન B12 ભરપૂર માત્રામાં જોવા મળે છે. ઉપવાસ દરમિયાન દૂધ પી શકાય છે

મખાનામાં ફાઈબર, પોટેશિયમ, આયર્ન અને ઝિંક ઉપરાંત વિટામિન બી કોમ્પ્લેક્સ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

વ્રત દરમિયાન બદામ, પિસ્તા, કાજુ અને કિસમિસ જેવા ડ્રાય ફ્રૂટ્સ ખાઓ. આ વિટામિન B12 ની ઉણપને પણ પૂરી કરે છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. 

All Photos - Canva