TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સોનુએ શૂટિંગ સેટ પરથી ફોટો શેર કરી, ઈમોશનલ નોટ લખી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સોનુ ભિડે એટલે કે,અભિનેત્રી પલક સિંધવાનીએ સેટ પર છેલ્લો દિવસ કેવો પસાર થયો હતો. તેની ઝલક ચાહકો સાથે શેર કરી હતી. અભિનેત્રીએ કેપ્શન પણ આપ્યું છે.

| Updated on: Oct 02, 2024 | 11:54 AM
ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનું ભિડેનું પાત્ર નિભાવનારી ફેમસ અભિનેત્રી પલક સિંધવાની હાલમાં ચર્ચામાં છે. પોતાનો છેલ્લા એપિસોડનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે.

1 / 5
પલક હાલમાં પોતાના નિવેદનને લઈ ચર્ચામાં છે. જેમાં તેમણે મેકર્સ પર બગડતી તબિયત હોવા છતાં સેટ પર આવી શૂટિંગ માટે દબાવ કરવાનો આરોપ લગાવ્યો હતો. પલકના  પત્રની ખુબ ચર્ચા થઈ રહી છે.

2 / 5
 સેટ પર તેમણે છેલ્લા દિવસના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. સાથે એક લાંબી ઈમોશનલ નોટ પર લખી છે.જેમાં અભિનેત્રીએ પોતાની દિલની વાત કરી છે. પલક સિંધવાનીએ આ પોસ્ટમાં લખ્યું જ્યારે સેટ પર છેલ્લા દિવસનું શૂટિંગ કરી રહી હતી. તો મને મારી છેલ્લા પાંચ વર્ષની મહેનત, સમર્પણ અને તાકાત જોવા મળી રહી હતી.

3 / 5
 આભાર મારા ચાહકોનો આ સફર દરમિયાન મને પ્રેમ અને સપોર્ટ કરવા માટે, પલકે પોતાની પોસ્ટમાં પોતાના કો-સ્ટાર્સનો પણ આભાર માન્યો છે. અને લખ્યું છે કે, એ લોકોનો આભાર માનું છુ કે, જેની સાથે મને કામ કરવાની તક મળી. મારા કો-સ્ટાર્સ પાસેથી હું ઘણું શીખી છું.

4 / 5
પલકે મેકઅપ ટીમ, હેર સ્ટાઈલિશ ટીમ સહિત તમામનો પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે. આગળ લખ્યું  મારી અલવિદા આસુંઓથી ભરેલી છે. હું હમેશાં આ સુંદર યાદોને સાચવીને રાખીશ. જે મારી ટીમ સાથે બનાવી છે. પલક થોડો સમય બ્રેક લઈને આગળની સફર શરુ કરશે.

5 / 5
Follow Us:
5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video

અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે વરસાદ

2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો

અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ

રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી

ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા

કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video

આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર

અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !

g clip-path="url(#clip0_868_265)">