Upcoming IPO: ગુજરાતની 30 વર્ષ જૂની ફાર્મા કંપનીનો આવી રહ્યો છે આઈપીઓ, 1.25 કરોડ નવા શેર કરશે ઈશ્યુ
IPOમાં કંપની દ્વારા 1.25 કરોડ ઇક્વિટી શેરના નવા ઇશ્યુનો સમાવેશ થાય છે. આમ, સમગ્ર IPO ફંડ કંપનીને જશે. જો કે, કંપનીએ IPO વિશે વિગતવાર માહિતી આપી નથી. વર્ષ 1994માં અસ્તિત્વમાં આવેલી કંપનીની આંતરરાષ્ટ્રીય અધિકારીઓ સાથે 113 સક્રિય ઉત્પાદન નોંધણી છે.
Most Read Stories