02 ઓકટોબર 2024

વિરાટ-અનુષ્કાના બોડીગાર્ડનો  કરોડોમાં પગાર

અભિનેત્રી અનુષ્કા શર્મા ક્રિકેટર વિરાટ કોહલી પોતાની સુરક્ષા માટે કરોડો ખર્ચે છે

AFP/PTI/Insta/Getty

અનુષ્કા-વિરાટે  પોતાની સુરક્ષા માટે  પર્સનલ બોડીગાર્ડ રાખ્યો છે

AFP/PTI/Insta/Getty

વિરાટ-અનુષ્કાનો બોડીગાર્ડ સોનુના નામથી ઓળખાય છે સોનુનું સાચું નામ 'પ્રકાશ સિંહ'

AFP/PTI/Insta/Getty

વિરાટ-અનુષ્કાની  સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી પ્રકાશ સિંહ પર છે

AFP/PTI/Insta/Getty

સોનુ ઘણા વર્ષોથી  અનુષ્કા માટે કામ કરે છે તે વિરાટની સુરક્ષા પણ કરે છે

AFP/PTI/Insta/Getty

વિરાટ-અનુષ્કા  બોડીગાર્ડ સોનુને વાર્ષિક  રૂ 1.2 કરોડ પગાર આપે છે

AFP/PTI/Insta/Getty

વિરાટ-અનુષ્કાનો બોડીગાર્ડ સોનુ દર મહિને  10 લાખ રૂપિયા કમાય છે

AFP/PTI/Insta/Getty

વિરાટ-અનુષ્કા સોનુ સાથે પરિવારના સભ્યની જેમ  વર્તે છે

AFP/PTI/Insta/Getty