તક આવી ગઈ ! તમારું જૂનું ગીઝર અત્યારે જ કરાવો સર્વિસ, આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
Old Geyser Service : જેમ-જેમ ઠંડીની મોસમ નજીક આવે છે તેમ જૂના ગીઝરની સર્વિસ કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. જેથી તે યોગ્ય રીતે કામ કરે અને ઠંડી દરમિયાન કોઈપણ સમસ્યા વિના ગરમ પાણી આપી શકે. આવી સ્થિતિમાં ગીઝરની સર્વિસ કરાવવી અને કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે.
Most Read Stories