Plant In Pot : પિત્ઝા ટોપિંગમાં ઉપયોગમાં લેવામાં આવતા બેસિલને ઘરે જ ઉગાડો, આ રહી સરળ ટીપ્સ, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડનિંગનો શોખ હોય છે. તેઓ કૂંડામાં અલગ અલગ પ્રકારના શાકભાજી, ફળ,ફુલ અથવા તો બીજ ઉગાડતા હોય છે. તો આજે આપણે જાણીશું કે ઘરે કૂંડામાં બેસિલ કેવી રીતે ઉગાડી શકાય

| Updated on: Oct 02, 2024 | 2:05 PM
પિત્ઝા અને પાસ્તામાં બેસિલના પાનનો સૌથી વધુ ઉપયોગ થાય છે. બેસિલના છોડને ઘરે ઉગાડવા માટે કેટલીક ટીપ્સનો ઉપયોગ કરવો ખૂબ જ જરુરી છે. કેટલીક વાર જો કોઈ ભૂલ થાય તો બેસિલનો છોડ સુકાઈ જાય છે.

1 / 5
બેસિલનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્ર વાળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટી ભરો ધ્યાન રાખો કે તેમાં પથ્થર કે નાના કાંકરા ના હોય. ત્યારબાદ તેમાં છાણિયુ ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.

2 / 5
હવે માટીમાં 1 થી 2 ઈંચની ઉંડાઈએ બેસિલના બીજ મુકી તેના પર પાણી નાખી દો. બેસિલના છોડને ઓછામાં ઓછો સૂર્ય પ્રકાશ મળે તેવી જગ્યા પર રાખો. તેમજ છોડમાં નિયમિત પાણી નાખો.

3 / 5
બેસિલનો છોડ ઝડપથી વિકાસ પામે તે માટે દર 15 દિવસના અંતરે છોડમાં જૈવિક ખાતર ઉમેરો. તેમજ છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે.

4 / 5
આ બેસિલનો છોડ લગભગ 7 થી 8 મહિનામાં તૈયાર થઈ જાય છે. તે પછી તમે તેના પાંદડાનો ઉપયોગ કરી શકો છો. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) Photos credit: freepix

5 / 5
Follow Us:
CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ

Shani Gochar 2024: શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે 5 રાશિને મળશે લાભ

મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો

ખેડાના જય અંબે સ્પાઈસીસમાંથી ઝડપાયો શંકાસ્પદ કાળા મરીનો જથ્થો

અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી

ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video

થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video

રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી

સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ

g clip-path="url(#clip0_868_265)">