Reliance Share : શું રિલાયન્સના શેરમાં આવશે તેજી કે ફરી ઓગસ્ટની જેમ પછડાશે, જાણો શું કહે છે ચાર્ટ
છેલ્લા એક મહિનામાં રિલાયન્સના શેરમાં ઘટાડો થવાનો યથાવત છે, જેમાં આજે શેરમાં 29 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે છેલ્લા એક મહિનમાં શેરમાં 105 રૂપિયાનો ઘટાડો થયો છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો શેરમાં 608 રૂપિયાથી પણ વધારેનો વધારો થયો છે, જે વર્ષના 26.26 વધારા જેટલો છે. જો કે શેરમાં હાલમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે શું શેરમાં ફરી વધારો આવશે કે ઘટાડો યથાવત રહેશે તે આજે રિલાયન્સના શેરના ચાર્ટ દ્વારા જાણવાનો પ્રયત્ન કરીશું.
Most Read Stories