ભારતીય નોટ પર છપાયેલો મહાત્મા ગાંધીનો સ્માઈલ કરતો ફોટો, ક્યારે અને ક્યાં ક્લિક કરવામાં આવ્યો હતો જાણો

આજે આખા દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતી મનાવી રહી છે. આજે અમે તમને મહાત્મા ગાંધીના એક સ્પેશિયલ ફોટો વિશે જણાવીશું. જે ભારતીય નોટ પર છપાયેલો છે. શું તમે જાણો છો આ ફોટો ક્યારે ક્લિક કરવામાં આવ્યો હતો.

| Updated on: Oct 02, 2024 | 11:23 AM
ભારતીય નોટ પર મહાત્મા ગાંધીનો ફોટો તો તમે જોયો હશે પરંતુ તમે ક્યારે વિચાર્યું કે, નોટ પર સ્માઈલ કરતો આ બાપુવો ફોટો કોણે ક્લિક કર્યો છે. આ સાથે ગુગલ પર તો મહાત્મા ગાંધીના અનેક ફોટો છે પરંતુ આ જ ફોટોને કેમ પસંદ કરવામાં આવ્યો છે.

1 / 5
નોટ પર મહાત્મા ગાંધીનો ફોટો 1946ના રોજ ક્લિક કરવામાં આવેલા ફોટોમાંથી લેવામાં આવ્યો છે. જેમાં તે બ્રિટેશ રાજનીતિજ્ઞ લોર્ડ ફ્રેડરિક વિલિયમ પેથિક-લૉરેન્સ સાથે ઉભા છે.

2 / 5

3 / 5
1969માં તેમની 100મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધીનો ફોટો સૌપ્રથમવાર જોવા મળ્યો હતો. ત્યારબાદ, 1996માં ભારતીય રિઝર્વ બેંકે મહાત્મા ગાંધીનો ફોટો ધરાવતી નોટોની નવી સિરીઝ બહાર પાડી હતી.

4 / 5
મહાત્મા ગાંધીજીનો આ ફોટો વ્યક્તિત્વને પણ દર્શાવે છે. જે હંમેશા શાંતિ અને અહિંસાનો સંદેશ આપે છે. તેની સ્માઈલ તેના દયાળુ અને કરુણામય સ્વભાવને દર્શાવે છે. આજે ગાંધીજીનો ફોટો માત્ર ભારતીય નોટો પર જ નથી પરંતુ દુનિયાભરમાં શાંતિ અને અહિંસાના પ્રતિકના રુપમાં માનવામાં આવે છે.

5 / 5
Follow Us:
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video

આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર

અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !

મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા

રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક

હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી

તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર

રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video

ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો

અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ

g clip-path="url(#clip0_868_265)">