સરગવાને અલગ-અલગ રીત રસોઈમાં કરો સામેલ, હેલ્થ પ્રોબ્લેમ થઈ જશે છુમંતર
Different recipes of Sargawa : મોરિંગા અથવા ડ્રમસ્ટિક તરીકે ઓળખાતી સરગવાની શીંગો અને પાંદડા બંને પોષક તત્વોથી ભરપૂર છે અને આરોગ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. તો ચાલો જાણીએ કે તમે કઈ રીતે સરગવાને તમારા આહારમાં સામેલ કરી શકો છો.
Most Read Stories