Phone Tips : ફોન અચાનક ચાર્જ થવાનું બંધ કરી દે તો શું કરવું? સર્વિસ સેન્ટર જતા પહેલા જાણી લેજો

જો કદાચ તમારા ફોનમાં ચાર્જિંગ થતુજ બંધ થઈ જાય તો ! તો તે એક દુઃસ્વપ્નથી ઓછું નથી અને જો તમારો ફોન બિલકુલ ચાર્જ થતો નથી, તો એવું લાગે છે કે જાણે તમારી આખી દુનિયા થંભી ગઈ હોય. આવી પરિસ્થિતિમાં શું કરવું કઈ સમજાતુ નથી. ત્યારે ચાલો જાણીએ અહીં સરળ ટ્રિક

| Updated on: Oct 01, 2024 | 11:20 AM
આજકાલ સ્માર્ટફોન એક એવું ગેજેટ બની ગયું છે જેના વિના આપણે એક દિવસ પણ ચાલે નહીં પણ જો ફોનને કઈ થઈ જાય તો આપણે પરેશાનીમાં મુકાઈ જઈએ છે. ત્યારે જો કદાચ તમારા ફોનમાં ચાર્જિંગ થતુજ બંધ થઈ જાય તો ! તો તે એક દુઃસ્વપ્નથી ઓછું નથી અને જો તમારો ફોન બિલકુલ ચાર્જ થતો નથી, તો એવું લાગે છે કે જાણે તમારી આખી દુનિયા થંભી ગઈ હોય. આવી પરિસ્થિતિમાં શું કરવું કઈ સમજાતુ નથી. ત્યારે આવું ઘણી વખત બને છે ફોનમાં અચાનક ચાર્જિંગ થતુ જ બંધ થઈ જાય ત્યારે તેને તાત્કાલિક સર્વિસ સેન્ટર લઈ જતા પહેલા આટલું કરી જોઈ લેજો.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

1 / 8
તમારા સ્માર્ટફોનનું કવર કાઢી ફોનને ચાર્જમાં મુકી જોવો. તમારું ફોન કવર ચાર્જિંગ પોર્ટની આસપાસ અવરોધો ઉભા કરી શકે છે જેના કારણે ચાર્જિંગ કેબલ યોગ્ય રીતે કનેક્ટ થતા નથી.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

2 / 8
ક્યારેક જો આપણો ફોન પાણીના સંપર્કમાં આવે છે, ત્યારે ચાર્જ થવાનું બંધ કરી શકે છે. જો તમારા ફોનના ચાર્જિંગ પોર્ટમાં ભેજ હોય તો મોટાભાગના સ્માર્ટફોન ચાર્જ થતા નથી. ત્યારે પહેલા ચેક કરી લો અને ભેજ દૂર થાય તે પછી ચાર્જ કરી જોવો.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

3 / 8
ફોન ચાર્જ ન થવા પાછળ સ્માર્ટફોનનું ગરમ ​​થવું પણ એક કારણ છે. ઘણી વખત ગરમીના કારણે ફોન બેટરીને બચાવવા માટે ચાર્જ થવાનું બંધ કરી દે છે. આવી સ્થિતિમાં, તમારા ફોનને ઠંડી જગ્યાએ રાખો અને તે ઠંડુ થયા પછી તેને ફરીથી ચાર્જ કરો.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

4 / 8
તે પણ શક્ય છે કે તમારા સ્માર્ટફોનના કેબલને નુકસાન થયું હોય. આથી બીજા અલગ ચાર્જર અથવા કેબલ વડે ચાર્જ કરી જુઓ ફોન ચાર્જ થાય તો તમારે તમારું ચાર્જર કે કેબલ બદલાવો પડી શકે છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

5 / 8
તમારે એ પણ તપાસવું જોઈએ કે તમારા પ્લગ અથવા સોકેટ સાથે કોઈ સમસ્યા નથી ને. જો પ્લગ અથવા સોકેટ યોગ્ય રીતે કામ કરતું નથી, તો તમારો ફોન ચાર્જ થશે નહીં.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

6 / 8
ક્યારેક ચાર્જિંગ પોર્ટમાં ધૂળ કે ગંદકી ભરાય જાય છે. જો આવું થાય, તો તેને પ્લાસ્ટિક ટૂથપીક અથવા સંકુચિત હવા જેવી નરમ વસ્તુથી કાળજીપૂર્વક સાફ કરો.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

7 / 8
આ સિવાય તમે ફોનને રિ-સ્ટાર્ટ કરીને પણ જોઈ શકો છો. છેલ્લે, જો આ બધુ કર્યા પછી પણ ફોન ચાર્જ ન થાય તો તો તમારા ફોન બ્રાન્ડની કસ્ટમર કેરમાં સંપર્ક કરવાનો પ્રયાસ કરો.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

8 / 8
Follow Us:
દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ

મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા

બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત

ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ

હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video

ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે

રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો

નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ

રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર

ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
g clip-path="url(#clip0_868_265)">