IND vs BAN: બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી જીતમાં કેપ્ટન રોહિત શર્માનું પ્રદર્શન કેવું રહ્યું?

ટીમ ઈન્ડિયાએ કાનપુર ટેસ્ટ અને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી પણ જીતી હતી. પરંતુ, રોહિત શર્માના સંજોગો કેમ ન બદલાયા? શ્રેણીમાં તેની કેપ્ટનશીપ બદલાઈ, પરંતુ જેમાં બદલાવ લાવવાનો પ્રયાસ હતો તે હતા બાંગ્લાદેશ સામે તેના રનના આંકડા, તેમાં કોણ જ સુધારો આવ્યો નથી.

| Updated on: Oct 01, 2024 | 4:16 PM
કાનપુર ટેસ્ટ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામેની 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં પણ ક્લીન સ્વીપ કરી લીધું છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે આ ક્લીન સ્વીપ કર્યું હતું. એટલે કે સુકાની તરીકે બાંગ્લાદેશ સામે રોહિતની કેપ્ટનશીપ સુપરહિટ રહી હતી, પરંતુ બેટિંગમાં તેની સ્થિતિ બદલાઈ નથી.

1 / 5
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં રોહિતનું પ્રદર્શન અગાઉ જેવું જ રહ્યું હતું. સ્થિતિ એવી રહી કે રોહિતના માટે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં 50 રન પણ બનાવવા મુશ્કેલ બની ગયા હતા.

2 / 5
રોહિત શર્માએ બાંગ્લાદેશ સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીની 4 ઈનિંગ્સમાં માત્ર 42 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની એવરેજ 10.5 હતી. રોહિત માટે આ ચાર ઈનિંગ્સમાં ત્રણ વખત ડબલ ફિગર સુધી પહોંચવું મુશ્કેલ બની ગયું હતું. તેનો સર્વોચ્ચ સ્કોર 23 રન હતો, જે તેણે કાનપુર ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં બનાવ્યો હતો. કાનપુર ટેસ્ટની બીજી ઈનિંગમાં તે 8 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે ચેન્નાઈ ટેસ્ટની બંને ઈનિંગ્સમાં તે માત્ર 11 રન જ બનાવી શક્યો હતો.

3 / 5
રોહિત શર્માનું આ પ્રદર્શન આ સિરીઝ પહેલા જેવું જ હતું. આ પહેલા બાંગ્લાદેશ સામે રમાયેલી ટેસ્ટની 3 ઈનિંગમાં તેના નામે માત્ર 33 રન હતા. આશા હતી કે વર્તમાન શ્રેણીમાં આ રેકોર્ડમાં સુધારો થશે પરંતુ તેમ થયું નહીં. 2 ટેસ્ટ મેચની શ્રેણી સમાપ્ત થયા બાદ પણ બાંગ્લાદેશ સામે રોહિતના એકંદર પ્રદર્શનમાં સુધારો થયો નથી. બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં રોહિતના ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો તેણે 7 ઈનિંગ્સમાં 10.71ની એવરેજથી માત્ર 75 રન જ બનાવ્યા છે. રોહિત આ 7 ઈનિંગ્સમાં 5 વખત ડબલ ફિગરને સ્પર્શી શક્યો નથી.

4 / 5
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં રોહિત શર્માની બેટિંગમાં જો કંઈક સકારાત્મક જોવા મળ્યું હતું, તો તે તેનો ઈરાદો હતો. રોહિતે હંમેશા પોતાની ટીમને ઝડપી શરૂઆત આપવાનો પ્રયાસ કર્યો હતો. ભલે બેટિંગ કામમાં ન આવી, પણ સુકાનીપદ હેઠળ રોહિતની આક્રમકતા બાંગ્લાદેશની ટીમ પર સંપૂર્ણ રીતે પ્રભુત્વ ધરાવે છે. તેણે પોતાના બોલરોનો ખૂબ જ સમજદારીપૂર્વક ઉપયોગ કર્યો, જેના પરિણામે ભારત શ્રેણી જીતવામાં સફળ રહ્યું. (All Photo Credit: PTI)

5 / 5
Follow Us:
વિકાસની હરણફાળના દાવા વચ્ચે સાત વર્ષથી લટકી પડ્યુ છે જેટીનું કામ

CM અચાનક જઈ ચડ્યા ગાંધીનગર બસ ડેપોમાં અને પછી થઈ જોવા જેવી- જુઓ Video

ખેડૂતોના માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલે કરી આગાહી

વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટના ફ્લેટના બે વર્ષમાં જ ખરી ગયા કાંગરા

કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર, બનાવટી લેટરપેડનો ખુલાસો

ક્રિકેટની પીચ પરથી ગેનીબેન ઠાકોરે, સરકાર સામે ફટકાર્યા ચોગ્ગા છગ્ગા

દોઢ વર્ષ સુધી બંધ રહેશે સારંગપુર બ્રિજ, આ માર્ગે આવ-જા કરી શકાશે, જાણો

મહેસાણામાં એમ્બ્યુલન્સની થઇ ચોરી, અડધે જઇને જ પલટી

વડોદરા: મિત્રોના ઝઘડામાં પિતરાઈનું મૃત્યુ, હત્યાનો કેસ નોંધી ધરપકડ

જેતપુર ડાઇંગ પ્રોજેક્ટ: 3 લાખથી વધુ માછીમારો રસ્તા પર ઉતરી કરશે વિરોધ

g clip-path="url(#clip0_868_265)">