સ્વપ્ન સંકેત : શું તમને ઊંઘમાં કોઈનો પડછાયો, અર્થી કે આંસુ દેખાયા છે? શું સંકેત આપે છે તે જાણો

રાત્રે સુતી વખતે સપના આવવા સ્વાભાવિક છે. દરેક સપનાને પોતાનું શુભ-અશુભ ફળ પણ છે. તો આજે તમને માહિતી આપશું કે કેવા સપનાનું ફળ કેવું મળશે. મોટા વાત તો એ છે કે સપનાની વાત કોઈને કરવી ન જોઈએ.

| Updated on: Oct 02, 2024 | 1:06 PM
આંગળી : સપનામાં જો કોઈને આંગળી કાપવી કે ચુસવીએ પરિવારમાં ક્લેશનો સંકેત આપે છે. પરિવારમાં કોઈ મોટા સભ્ય તમને કંઈક બોલશે અથવા તેની સાથે બોલાચાલી થવાની સંભાવના છે.

1 / 8
અંગુઠો : સપનામાં અંગૂઠો જોવો અને પગના અંગૂઠાથી જમીન ખોદવી સંપતિમાં વિવાદ થવાના સંકેત છે. પરિવારની સંપતિમાં ભાગ પડવાની સંભાવના છે.

2 / 8
પડછાયો : સપનામાં પોતાનો પડછાયો પાણી કે અરીસામાં જોવું તે અશુભ માનવામાં આવે છે. તે શારિરીક હાનિ પહોંચાડવાના પૂર્વ સંકેતો છે.

3 / 8
અર્થી : કોઈની અંતિમયાત્રા જોવી તે તાત્કાલિક ધન લાભ થવાનું સૂચવે છે.

4 / 8
આંખો : લાલ આંખો જોવી શુભ માનવામાં આવે છે. ચંચલ આંખો જોવી એ બિમારીને અને અસ્વસ્થતાના સંકેતો છે. આંખો આવેલી જોવી તે પરિવારમાં પુત્રરત્નના આગમનના સંકેતો છે.

5 / 8
ઊંઘવું :  સપનામાં કોઈને ઊંઘતા જોવું તે અથવા પોતે ઊંઘવું તે ધનનો વ્યય થાશે તેવા સંકેત છે.

6 / 8
આંસુ : સપનામાં પોતાના કે કોઈના આંસુ જોવા તે પરિવારમાં મંગલ કાર્યની સૂચના છે.

7 / 8
હોઠ : હોઠ પર ચૂંબન કરવું કે હોઠ પર બટકું ભરવું તે માથાના દુખાવાને સંકેતો આપે છે. જો કોઈ પુરુષ આવું સપનું જોવે તો તેને પેટના દુખાવા થવાની સંભાવના છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

8 / 8
Follow Us:
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા

સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ

આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે

રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut

ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી

Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા

જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન

ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત

બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ

g clip-path="url(#clip0_868_265)">