Health Tips : અનેક બીમારીઓને દુર કરે છે આ બીજ, શરીરમાં કરે છે ડ્રાય ફ્રુટ્સ જેવું કામ

જ્યારે આપણે કોળાનું શાક બનાવીએ છીએ. ત્યારે તેમાંથી બી આપણે ફેંકી દઈએ છીએ. પરંતુ કોળાના બી આપણા સ્વાસ્થ માટે ફાયદાકારક અને લાભકારી છે. જો તેનું સેવન કરવામાં આવે તો અનેક બિમારીઓ દુર થઈ શકે છે.

| Updated on: Oct 02, 2024 | 1:33 PM
કોળાના બી પોષક તત્વોથી ભરપુર હોય છે. તેનું સેવન કરવું સ્વાસ્થ માટે લાભદાયક છે. તેમાં રહેલા ફાઈબર, પ્રોટીન, વિટામિન આપણે અનેક બીમારીઓથી બચાવે છે. કોળાના બીજમાં ઝિંક, આયરન, પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન એ પણ હોય છે.

1 / 5
કોળાના બીનું સેવન કરવાથી શરીરમાં કેન્સર સેલ્સ ખતમ થઈ જાય છે.  આ બી મહિલાઓમાં સ્તન કેન્સર અને પુરુષમાં પ્રોસ્ટેટ કેન્સરને દુર કરી શકે છે. તેમાં મોટીમાત્રામાં એન્ટીઓક્સીડન્ટ પણ હોય છે. જેના કારણે તે કેન્સર સેલ્સને વધતા અટકાવે છે.

2 / 5
જો કાળાના બીનું સેવન કરવામાં આવે તો બ્લડ પ્રશેર અને બ્લડ શુગરને નોર્મલ કરે છે. જે લોકોને ડાયાબિટીસ છે, તેમણે દરરોજ ફાઈબરથી ભરપુર આ સીડનું સેવન કરવાથી ફાયદો થાય છે.

3 / 5
કોળાના બીમાં સેરોટોનિન હોય છે, જે કુદરતી રસાયણ હોવાનું માનવામાં આવે છે. જેની અસર સારી ઊંઘ માટે ફાયદાકારક છે.

4 / 5
વધુ માત્રામાં ઝિંક હોવાને કારણે આપણી ઈમ્યુન સિસ્ટમને ખુબ મજબુત કરે છે.  આપણા વાળ અને  ત્વચા માટે પણ લાભકારી છે. તેમજ સવારે કોળાના બીજનું પાણી પીવાથી આપણું પાચનતંત્ર સારું રહે છે. જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

5 / 5
Follow Us:
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન

ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત

બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ

લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video

ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત

સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત

Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ

વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા

Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી

Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી

g clip-path="url(#clip0_868_265)">