અમદાવાદી યુવકે બનાવી 5 કિલોની પાઘડી, PM મોદી સહિત ડાયમંડ સીટીની થીમ પર કરી છે અનોખી પાઘડી, જુઓ તસવીરો

નવરાત્રીના હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગુજરાતભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નવરાત્રીના તહેવાર પહેલા જ યુવાનો અને યુવતીઓ નવરાત્રીના નવ દિવસ માટેના કપડાં તૈયાર કરવામાં લાગી જાય છે.

Manish Trivedi
| Edited By: | Updated on: Oct 01, 2024 | 4:34 PM
દરેક લોકોને નવરાત્રીમાં નવી નવી થીમના કપડાં પહેરવાનું પસંદ કરતા હોય છે. ખેલૈયાઓ નવી અને થીમ બેઈઝ ડિઝાઇન માટે ખેલૈયાઓ વિવિધ પ્રકારના પેચ વર્ક, જડતર, અને અને ભરત કામનો ઊપયોગ કરતા હોય છે.

1 / 5
નવરાત્રીમાં પાઘડીનું વિશેષ મહત્વ હોય છે. જેને ધ્યાનમાં રાખીને અનુજ 2017થી નવરાત્રી માટે અવનવી પાઘડી બનાવે છે. આ વખતે અનુજે જે પાઘડી બનાવી છે તેનું નામ "આત્મનિર્ભર" પાઘડી રાખ્યું છે.

2 / 5
આ પાઘડીમાં અનુજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપના સમી સુરતના ડાયમંડ સિટીનીની થીમ પસંદ કરી છે. જેના થકી વડાપ્રધાનના કામો દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં પાઘડીની આગળની બાજુ સિંહાસન પર વડાપ્રધાનની સાથે  ડાયમંડ વર્ક અને ટ્રેડિશનલ વર્ક કર્યું છે. જેની કિંમત આશરે 6000 જેટલી છે.

3 / 5
પાઘડીની પાછળની બાજુએ ટ્રેડિશનલ વર્કની સાથે ડાયમંડ સીટીનું સ્ટ્રક્ચર બનાવીને લગાડવામાં આવ્યું છે. ઉપરાંત સોશિયલ મેસેજ આપતી ટ્રેડિશનલ કપડામાં નાનકડા ઢીંગલા-ઢીંગલીઓ પણ લગાડવામાં આવ્યા છે.

4 / 5
અનુજની આ પાઘડીનું વજન આશરે 5  કિલો જેટલું છે. તે ઉપરાંત કેડીયાનું વજન 7 કિલો, એસેસરીઝ 1 કિલો, પછેડી 800 ગ્રામ ,અને કોટી 400 ગ્રામ જેટલું વજન હોય છે. આમ ઓવર ઓલ કોસ્ચ્યુમનું વજન જોઈએ તો આશરે 14 થી 15 કિલો જેટલું થાય છે.

5 / 5
Follow Us:
દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ

મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા

બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત

ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ

હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video

ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે

રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો

નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ

રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર

ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
g clip-path="url(#clip0_868_265)">