જન્મ સમયે નવજાત બાળકનું વજન કેટલું હોવું જોઈએ, વજન ઘટે તો શું થાય?
Newborn baby : જન્મ સમયે બાળકનું વજન સામાન્ય વજન હોવું જોઈએ. ખૂબ જ નબળા બાળકને ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે. જેના કારણે તેને જન્મ પછી ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં રહેવું પડી શકે છે. તેથી માતાએ ગર્ભાવસ્થા દરમિયાન તેના ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જેથી બાળક સામાન્ય વજન સાથે જન્મે.
Most Read Stories