Travel Tips : ગાંધી જયંતીની એક દિવસની રજામાં બાળકોને આ સ્થળોએ લઈ જાવ, યાદગાર પ્રવાસ બની જશે

બાળકો મહાત્મા ગાંધી વિશે પુસ્તકો અને શાળોમાં તો હજારો વાત સાંભળી હશે. તો 2જી ઓકટોબરના ગાંધી જંયતી પર બાળકોને મહાત્મા ગાંધી સાથે જોડાયેલા આ સ્થળ પર લઈ જવાનો પ્લાન બનાવો. આ ટ્રિપ બાળક માટે ખુબ યાદગાર રહેશે.

| Updated on: Oct 01, 2024 | 5:53 PM
પોરબંદરનું નામ આવતાં જ જે સૌથી પહેલું મનમાં આવે છે તે મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે. તે સુદામા (ભગવાન કૃષ્ણના મિત્ર) નું જન્મસ્થળ પણ છે.

1 / 6
મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબરે ગુજરાતમાં થયો હતો અને તેને ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. 2જી ઓક્ટોબરના રોજ જાહેર રજા પણ હોય છે. તો તમે પણ તમારા બાળકોને મહાત્મા ગાંધી સાથે જોડાયેલા આ સ્થળો પર લઈ જવાનો પ્લાન બનાવી શકો છો.

2 / 6
ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. પોરબંદરમાં ગાંધીજીનું એક ઘર છે જેને હવે મ્યુઝિયમમાં બદલવામાં આવ્યું છે. અહિ ગાંધીજીના જીવન સાથે જોડાયેલી વસ્તુઓ પણ રાખવામાં આવી છે. આ મ્યુઝિયમ સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

3 / 6
  1915માં મહાત્મા ગાંધી જ્યારે સાઉથ આફ્રિકાથી પરત આવ્યા તો તેમણે સાબરમતી કિનારે આશ્રમની સ્થાપના કરી હતી. ગાંધી મેમોરિયલ મ્યુઝિયમનું ઉદઘાટન 10મી મે, 1963ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવ્યું હતું.

4 / 6
રાજકોટમાં આવેલી મોહનદાસ ગાંધી હાઈસ્કુલમાં ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો, અને ગ્રેજ્યુએટ થયા હતા. ગાંધીજીના સમયમાં આ સ્કુલનું નામ રાજકોટ હાઈસ્કુલ હતુ. અહિ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગાંધીજી વિદેશ ગયા હતા.

5 / 6
સુરતથી 34 કિલોમીટર દુર બારડોલીથી સત્યાગ્રહની શરુઆત કરી હતી. સરદાર વલ્લભ ભાઈ પટેલ બાદ મહાત્મા ગાંધીએ મીઠાનો સત્યાગ્રહ શરુ કર્યો હતો. અહિ ગાંધીજી સાથે જોડાયેલી અનેક ઘટનાઓ પણ છે. અહિ સ્વરાજ આશ્રમ મ્યુઝિયમ તેમજ બારટોન લાઈબ્રેરી પણ છે. અહિ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે.

6 / 6
Follow Us:
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય

રિબડિયા બાદ હવે દિલીપ સંઘણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video

ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video

મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત

રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે

અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત

ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો

પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ

g clip-path="url(#clip0_868_265)">